શોધખોળ કરો

Health : વજન ધટાડવામાં મદદગાર સાબિત થઇ શકે છે ફલાવર, જાણો કેવી રીતે

Health :.ફલાવર ખાવાથી કુલ કેલરીની માત્રા ઓછી કરવી સરળ બને છે. એક કપ ફલાવરમાં  લગભગ 2 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. તે ભૂખને નિયંત્રિત કરવામાં અને ઓવર ઇટિંગને રોકવામાં મદદ કરે છે,

Health : ઓછામાં ઓછા કેલોરી અને વધુ પ્રમાણમાં વાળી ફલાવર વજન ઘટાડીને મદદગાર સાબિત થઈ શકે છે. આ બ્લડશુગર લેવલને સ્થિર રાખે છે અને આંતની સ્વાસ્થ્યને સારી બનાવે છે, વજન ઘટાડવામાં મદદ મળે છે.

શું તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો? જો હા, તો તમારે તમારા આહારમાં કોબીજનો સમાવેશ કરવો જ જોઈએ. ફૂલકોબીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, એક કપ (100 ગ્રામ) ફૂલકોબીમાં લગભગ 25 કેલરી હોય છે.

આ તમારી દૈનિક કેલરીની માત્રાને વધુ પડતાં રોકવામાં મદદ કરે છે. ફલાવર ખાવાથી કુલ કેલરીની માત્રા ઓછી કરવી સરળ બને છે. એક કપ ફલાવરમાં  લગભગ 2 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. તે ભૂખને નિયંત્રિત કરવામાં અને ઓવર ઇટિંગને રોકવામાં મદદ કરે છે, જેનાથી કુલ કેલરીની માત્રામાં ઘટાડો થાય છે.

ફાઇબર નિયમિત આંતરડાની ગતિમાં પણ મદદ કરે છે અને કબજિયાતને ટાળે છે. ફૂલકોબીમાં લગભગ 92 ટકા પાણી હોય છે. કેલરી ઘટાડવા અને શરીરમાં પાણીની યોગ્ય માત્રા જાળવવા માટે આ મહત્વપૂર્ણ છે. ફૂલકોબીમાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ, પોટેશિયમ જેવા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. અભ્યાસોએ બતાવ્યું છે કે ફૂલકોબીમાં જોવા મળતા ગ્લુકોસિનોલેટ્સ અને આઇસોથિયોસાયનેટ્સ જેવા સંયોજનો સ્થૂળતા, ઓક્સિડેટીવ સ્ટ્રેસ  અને સોજો  ઘટાડે છે.

ઉચ્ચ ફાઇબર સામગ્રીને લીધે, ફલાવર  બ્લડ સુગરને સ્થિત રાખલામાં મદદ કરે છે. સ્થિર સુગરના સ્તર ક્રેવિંગને ઘટાડે છે.  ફલાવરમાં  હાજર ફાઈબર પ્રીબાયોટિકનું કામ કરે છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાને પોષણ આપે છે. સ્વસ્થ આંતરડાની માઇક્રોબાયોમ સારૂં પાચન, બહેતર પોષક તત્ત્વોના શોષણ અને બહેતર ચયાપચય સાથે જોડાયેલી છે, આ બધું વજન ઘટાડવામાં મદદ કરે છે.

ફૂલકોબીમાં  ગ્લાયકેમિક ઇન્ડેક્સ કમ  હોય છે, એટલે કે તે લોહીમાં શર્કરાના સ્તરમાં તીવ્ર વધારો કરવાને બદલે ધીમે ધીમે વધારો કરે છે. આ ભૂખને નિયંત્રિત કરે છે અને ઓવર ઇટિંગથી બચાવે છે. ફલાવર  જેવા ઓછા ઓછા  GI વાળા ખોરાક ખાવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધાર આવે છે.                                

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget