શોધખોળ કરો

Cauliflower For Health: જો આપ આ રોગથી પીડિત હો તો, ભૂલથી પણ ખાશો ફલાવર, જાણી લો નુકસાન

Cauliflower For Health:કોબીજનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ કોબીજ વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે.

Cauliflower For Health:કોબીજનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ કોબીજ વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે.

ફૂલકોબીની આડઅસર: ફૂલકોબી શિયાળાનું ઉત્તમ અને સ્વાદિષ્ટ શાક મનાય છે.   લોકો કોબીજના શાક સાથે, પરાઠા કે તેનાથી બનેલી બીજી ઘણી વાનગીઓ પસંદ કરે છે. જો કે ફૂલકોબી વધુ ખાવાથી ગેસ અને પાચન સંબંધી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. જો કે કેટલાક રોગોમાં કોબીજ બિલકુલ ન ખાવી જોઈએ. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. ફૂલકોબીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ મોટી માત્રામાં હોય છે. કોબીજમાં વિટામિન A, B, C અને પોટેશિયમ પણ જોવા મળે છે. આ તમામ પોષક તત્વો સ્વસ્થ માણસના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમને થાઈરોઈડ, પેટની સમસ્યા કે પથરી હોય તો તમારે કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.

પાચનમાં મુશ્કેલી

 કોબીજ ખાવાથી ગેસની સમસ્યા થવા લાગે છે. તેમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. તે કુદરતી રીતે શાકભાજીમાં હોય છે, પરંતુ શરીર તેને તોડી શકતું નથી. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યા વધી જાય છે. જો તમને પેટની સમસ્યા હોય તો તમારે કોબીજ ન ખાવી જોઈએ.

 થાઈરોઈડની બીમારી

જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે કોબીજનું સેવન ન કરવું જોઈએ. આ કારણે T3 અને T4 હોર્મોન્સ વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં તમારે ફલાવરને અવોઇડ કરવા જોઇએ.

 પથરીની સમસ્યા

જો તમને પથરીની સમસ્યા છે, પિત્તાશય અથવા કિડનીમાં પથરી છે, તો કોબીજ, ફલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી યુરિક એસિડની સમસ્યા વધી શકે છે.  જો આપને  યુરિક એસિડ વધવાની સમસ્યા હોય તો પણ આપને ફલાવર કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.

 અન્ય સમસ્યાઓ

 ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોબીજનું વધુ સેવન કરો છો, તો તમારું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોબીજનું સેવન કરવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget