શોધખોળ કરો

Constipation Relieving Tips: કબજિયાતની સમસ્યામાં આ કરો ઘરેલુ સરળ ઉપાય, મિનિટોમાં સમસ્યા થશે દૂર

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

DIY Tips for constipation: જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ન તો ગેસની સમસ્યા સતાવશે અને ન તો ભારેપણું રહેશે.

કબજિયાત એ આજની સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. વારંવાર કબજિયાત થવી એ પણ એક સંકેત છે કે પાચન પ્રક્રિયા સ્વસ્થ રીતે કામ કરી રહી નથી. ઉપરાંત, વારંવાર કબજિયાતનો અર્થ એ પણ છે કે તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કબજિયાતનું મુખ્ય કારણ તમારા ભોજનની થાળીમાં છુપાયેલું છે.

કેમ થાય છે કબજિયાત?

  • કબજિયાતનું મુખ્ય કારણ જીવનશૈલી અને  અને અનહેલ્થી ફૂડ છે જો કે કબ્જના બીજા પણ અનેક કારણો છે.  
  • આહારમાં ફાઇબરનો અભાવ પણ કબજિયાતનું મુખ્ય કારણ છે.
  • જે લોકો લીલા શાકભાજી નથી ખાતા તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો નિયમિત રીતે ફાસ્ટ ફૂડનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા થાય છે.
  • જે લોકો પૂરતું પાણી પીતા નથી તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો તૈલી અને ફાસ્ટ ફૂડ ખાય છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો વધુ કેફીનનું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
  • જે લોકો શારીરિક રીતે ઓછા સક્રિય હોય છે, કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે, તેમને પણ કબજિયાતની સમસ્યા વધુ રહે છે.

કબજિયાત દૂર કરવાના ઉપાય

  • કબજિયાત દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપચારોને બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ખોરાકમાં ફેરફાર અને બીજું પેટ ઝડપથી સાફ કરવું...
  • કબજિયાતથી છુટકારો મેળવવા માટે ખોરાકમાં શું બદલવું જોઈએ?
  • કબજિયાતની સ્થિતિમાં સૌથી પહેલું કામ પુષ્કળ પાણી પીવું અને કોફી, ચા, કોલ્ડ ડ્રિંક્સનું સેવન બંધ કરવું.
  • ચપાતી અને ભાત કરતાં સલાડ અને લીલા શાકભાજી વધુ ખાઓ.
  • રાત્રિભોજનમાં ગેસ વધારતી વસ્તુઓ ખાવાનું ટાળો કારણ કે તે પાચનની દ્રષ્ટિએ પણ ભારે હોય છે. જેમ કે, છોલે, ચણા, રાજમા, અડદ, દાળ મખાની, ચણાની દાળ વગેરે.
  • રાત્રિભોજન માટે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે.
  • રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂઈ જશો નહીં, પરંતુ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી  વોક કરો.

પેટ સાફ કરવાના નુસખા

  • મેથીના દાણાનું સેવન કરો. રાત્રે એક ચમચી મેથીને પાણીમાં પલાળી રાખો અને સવારે આ મેથીને પાણીમાંથી કાઢીને ખાલી પેટ ચાવીને નવશેકું પાણી પીવો. પેટ સાફ રહેશે.
  • રાત્રે સૂતા પહેલા રાત્રિભોજનના બે કલાક પછી એક ગ્લાસ દૂધ પીવો. દૂધ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
  • ઇસુબગૂલ  લો. રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધમાં ઇસબગોળ ભેળવીને તેનું સેવન કરો. સવારે પેટ સાફ કરવામાં સરળતા રહેશે.
  • રાત્રિભોજનના 1 કલાક પછી અથવા સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણને હુંફાળા પાણી સાથે લો. સવારે પેટ સાફ થઈ જશે.
  • સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં કાળું મીઠું અને લીંબુનો રસ ભેળવીને તેનું સેવન કરો.
  •  

Disclaimer: abp  અસ્મિતા આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સેવા અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટSurat Tantrik : વિધિના બહાને ભૂવાએ પરણીતાને નિર્વસ્ત્ર કરી, ખોળામાં બેસાડી ને પછી ગુજાર્યું દુષ્કર્મChhota Udaipur Girl Murder Case : છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે પોલીસનો યુટર્નJunagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ક્રેડિટ કાર્ડ સાથે મળે છે આ બેનિફિટ્સ, મોટાભાગના લોકો નથી જાણતા?
ક્રેડિટ કાર્ડ સાથે મળે છે આ બેનિફિટ્સ, મોટાભાગના લોકો નથી જાણતા?
Embed widget