શોધખોળ કરો

કોર્નફ્લેકસ બ્રેકફાસ્ટનો સારો ઓપ્શન છે, વેઇટ લોસમાં મદદ કરવાની સાથે આ છે ફાયદા

કોર્નફ્લેકસ બ્રેકફાસ્ટ માટે સારો ઓપ્શન છે. કોર્નફ્લેકસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેને ગરમ કે ઠંડા દૂધ સાથે નાસ્તામાં લઇ શકાય છે.

કોર્નફ્લેકસ બ્રેકફાસ્ટ માટે સારો ઓપ્શન છે. કોર્નફ્લેકસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેને ગરમ કે ઠંડા દૂધ સાથે નાસ્તામાં લઇ શકાય છે. કોર્નફ્લેકસમાં વિટામિન, મિનરલ્સ, ડાઇટરી,  ફાઇબર પ્રોટીન અને કાર્બાહાઇડ્રેટસ હોય છે. 

વજન ઓછું કરવામાં મદદ કરે છે

જો આપ ડાયટિંગ પર હો અને વજન ઓછું કરવા માંગતા હો તો આપ કોર્નફ્લેકસને નાસ્તામાં સામેલ કરી શકો છો. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. એક ગ્લાસ દૂધ સાથે કોર્નફ્લેક્સ મિકસ કરીને લેવાથી આખો દિવસ પેટ ભરેલું રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ લેવાથી પણ બચી શકાય છે. જો આપ વજન ઓછું કરવા ઇચ્છતાં હો તો તેમાં ખાંડ મિક્સ ન કરશો.આપ તેમાં તાજા ફળોને ઉમેરીને પણ સ્વીટની મજા લઇ શકો છો. , બદામ, પિસ્તા, કિમસિસને પણ ઉમેરી શકો છો. 

પાચન સુધરે છે

કોર્નફ્લેક્સમાં ફાઇબરની વધુ માત્રા હોય છે. જે પાચન સિસ્ટમ માટે શ્રેષ્ઠ છે. કોર્નફ્લેક્સ ખાવાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. તે પાચનની સમસ્યાને રોકવામાં મદદ કરે છે. 

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

આ કોઇ ફેટી ફૂડની તુલનમાં વધુ સ્વસ્થ હોય છે. હાર્ટના દર્દી માટે પણ કોર્નફ્લેક્સ શાનદાર વિકલ્પ છે કારણ કે તે ખૂબ જ સ્વસ્થ અને હળવું ફૂડ છે. 

પ્રોટીનથી ભરપૂર

કોર્નફ્લેક્સમાં દૂધ મિક્સ કરવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે. બંને આપના શરીરને સક્રિય રાખે છે. પ્રોટીન આપની ઇમ્યુનિટિને વધારે છે. કોર્નફ્લેકસને દૂધ અને બદામ સાથે મિક્સ કરીને લેવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે. 

આંખો માટે સારો ઓપ્શન

કોર્નફ્લેક્સમાં વિટામિન એ, નિયાસીન, વિટામિન બી, વિટામિન બી12, લૂટિન અને બઘા જ જરૂરી પોષકતત્વ મોજૂદ છે. જે આંખોના સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાં આયરનની માત્રાને પણ વધારે છે.  તેનાથી હિમોગ્લોબીનની કમી દૂર થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget