શોધખોળ કરો

Health Tips: વેઇટ લોસ માટે સપ્લીમેન્ટસનો કરો છો ઉપયોગ? સાવધાન, થાય છે આ નુકસાન

Health Tips: આજકાલ માર્કેટમાં એવા અનેક પ્રકારના સપ્લીમેન્ટ મળે છે. જેમાં ઝડપથી વજન ઘટાડવાનો દાવો થઇ રહ્યો છે. જો કે સપ્લીમેન્ટથી વજન ઘટાડવાના સાઇડઇફેક્ટ ભયંકર છે.

Weight Loss Tips: જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેસ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન,  જરૂરી કાર્બ્સ હોવું જોઇએ.  ક્રેશ ડાયટિંગ  અને વધુ એકસરસાઇઝ કરવાથી નુકસાન થઇ શકે છે. તેનાથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. 

આજની જીવનશૈલીમાં મેદસ્વી થવું ખૂબ જ સરળ છે. જો કે વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવુ પડે છે. જોરદાર એક્સરસાઇઝ અને યોગ કરવો પડે છે. આટલું કર્યાં બાદ થોડું વજન ઉતરે છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે ક્રશ ડાયટ કરે છે. જે અનહેલ્ધી અને ખતરનાક રીત છે. તો આજે જાણીએ કે વજનને ઉતારવાની યોગ્ય રીત કઇ છે. 

સપ્લીમેન્ટ લેવું
આજકાલ માર્કેટમાં એવા અનેક પ્રકારના સપ્લીમેન્ટ મળે છે. જેમાં ઝડપથી વજન ઘટાડવાનો દાવો થઇ રહ્યો છે. જો કે સપ્લીમેન્ટથી વજન ઘટાડવાના સાઇડઇફેક્ટ ભયંકર છે. જે વધુ સેફ નથી. આ સ્થિતિમાં કોઇ પણ પ્રકારના સપ્લીમેન્ટ્સ લેતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. 

બોડી ડિટોક્સ 
આજકાલ બોડીને ડિટોક્સ કરીને પાતળા થવાનુ ચલન પણ છે. આવી પ્રોડક્ટરસ પણ સેફ નથી. જેમાં શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. તેનું વધુ માત્રામાં સેવન કરવાથી ઇલેક્ટ્રોનાઇટનું પણ નુકસાન થાય છે. 

ક્રશ ડાયટિંગ
કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં ક્રશ ડાયટિંગ કરે છે. ખૂબ જ ઓછું ખાય છે. તેના કારણે શરીરની માંસપેશીઓમાં નુકસાન થાય છે. ઓછું ખાવાથી મેટાબોલિઝમ  પણ નબળું પડે છે. ઓછી કેલેરી લેવાથી વજન ઉતરે છે પરંતુ તેના ગંભીર સાઇડ ઇફેકેટ પણ જોવા મળે છે. 


  વધુ એક્સસરસાઇઝ
ઝડપથી વજન ઉતારવા માટે લોકો જોરદાર એક્સરસાઇઝ કરે છે. તેનાથી માંસપેશી ઇંજરીનો ખતરો વધે છે. વધુ એક્સરસાઇઝથી ડિહાઇડ્રેશન  અને ઇલેક્ટ્રોલાઇટની સમસ્યા થાય છે. 

સ્મોકિંગ 
જો આપ વજન ઓછું કરવા ઇચ્છો છો તો આપે સ્મોકિંગની આદત પણ છોડવી પડશે. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી વજન ઓછું કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. 

ઓછું ફેટ લેવું
વજન ઓછું કરવા માટે ફેટવાળી ચીજો સીમિત માત્રામાં લેવી જોઇએ. જો કે કેટલાક લોકો બિલકુલ ફેટ લેવાનું બંધ કરી દે છે. ફેટવાળી વસ્તુ ઓછી ખાવાથી ભૂખ વધુ લાગે છે અને આપનું વજન ઉતારવાનું સપનું અધરૂં રહી જાય છે. 

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Embed widget