શોધખોળ કરો

Weight Loss Tips: આ સરળ ટ્રિક્સ અપનાવીને કરો વેઇટ લોસ, ક્રેવિંગને કંટ્રોલ કરવાની છે સરળ રીત

વધેલું વજન અને લટકતી ફાંદ સૌ કોઇને ચિંતિત કરે છે. ફિટ, હેલ્ધી અને આકર્ષક દેખાવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે અને તેના માટે લોકો જિમમાં કલાકો સુધી પરસેવો પાડે છે પરંતુ સરળ રીતે વેઇટ નથી ઉતરતું.

Weight Loss Tips:વધેલું વજન અને લટકતી ફાંદ સૌ કોઇને ચિંતિત કરે છે.  ફિટ, હેલ્ધી  અને આકર્ષક દેખાવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે અને તેના માટે લોકો જિમમાં કલાકો સુધી પરસેવો પાડે છે પરંતુ સરળ રીતે વેઇટ નથી ઉતરતું. આજે અમે આપને એવી સરળ રીત જણાવી રહ્યાં છીએ . જેનાથી આપ ક્રેવિંગથી બચી શકશો અને જે વેઇટ લોસમાં આપને મદદ કરશે.

આ રીતે ઘટાડો વજન

  • વજન ઘટાડવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમારા ડાયટ પર પુરતુ  ધ્યાન આપો.  ચરબી વધારતો ખોરાક અવોઇડ કરો.
  • તમારે 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. કારણ કે આનાથી ઓછી ઊંઘ કરવાથી તમારું શરીર ફૂલવા લાગે છે અને તમને વધુ ચરબી દેખાવા લાગે છે.
  • ક્રેવિગ શાંત કરવા માટે, મીઠાઈ અથવા ખાંડને બદલે ફળો ખાઓ. જેની નેચરલ સુગર વેઇટ નથી વધારતી.  આમ કરવાથી સ્વીટ ખાવાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને  ચરબી પણ નહીં વધે.

ક્રેવિગને કેવી રીતે સંતોષશો

જો તમને વધુ પડતું ખાવાની આદત હોય અને  ક્રેવિંગ પર ર નિયંત્રણ ન રાખી શકતા હોવ અથવા ફાસ્ટ ફૂડ,  જોયા બાદ આપ જાતને રોકી ન શકતા હો તો આપને આ સમયે જાતને કેટલાક પ્રશ્નો પૂછવા જોઈએ. આ આદત આપના  વજન ઘટાડવાની સૌથી અલગ ટ્રીક છે.

વજન ઘટાડવાની ટ્રીક શું છે?

કંઈપણ ખાતા પહેલા પ્લેટ સામે રાખો અને તમારી જાતને પૂછો કે થાળીમાં રાખેલો ખોરાક ખાવાથી તમારા શરીરને કેટલું પોષણ મળશે, કેટલી ચરબી અને કેટલી કેલરી મળશે? જલદી તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછવાનું શરૂ કરશો, તમારું શરીર આપોઆપ હોર્મોન્સ છોડશે જે તૃષ્ણાને શાંત કરે છે અને તમે વધારાની ચરબી અને કેલરી લેવાનું ટાળશો. એટલે કે, તમારા શરીરમાં વધુ ચરબી જમા નહીં થાય અને તમે શરીરને જરૂરી હોય તેટલું જ ખાશો.

 DisclaimerDisclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

Embed widget