શોધખોળ કરો

Health Tips: શું આપ આ એનેર્જેટિક ડ્રિન્ક વિશે જાણો છો.? વેઇટ લોસની સાથે આ જીવલેણ રોગનું ઘટાડે છે જોખમ

કોમ્બુચા એ ફર્મેટેડ કાળી ચા છે. જેમાં બ્લેકટીને ટી ફંગસની મદદથી ફર્મેટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયા સુધી ચાલે છે અને તેમાં ખાંડનો પણ ઉપયોગ થાય છે. એકવાર ફોર્મેટ થઇ ગયા બાદ ઇચ્છા મુજબ ઘટકો મિક્સ કરી શકો છો.

Benefits of Drinking Kombucha : આપે કદાચ કોમ્બુચા નામ પહેલીવાર સાંભળ્યું હશે. કોમ્બુચા એ કાળી અથવા લીલી ચા જેવું જ હળવું શક્તિવર્ધક પીણું છે. તેના સ્વાસ્થ્ય લાભો માટે તેનું મોટાપાયે સેવન કરવામાં આવે છે. તેમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે તમારા પેટ માટે સારા માનવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટાભાગે વજન ઘટાડવા માટે થાય છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ખુદને  ફિટ અને એનર્જેટિક બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ શું છે કોમ્બુચા પીણું અને તેના શું ફાયદા છે.

કોમ્બુચા શું છે?

 કોમ્બુચા એ ફર્મેટેડ  કાળી ચા છે. જેમાં  બ્લેકટીને ટી ફંગસની મદદથી ફર્મેટ કરવામાં આવે છે.  આ પ્રક્રિયા થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયા સુધી ચાલે છે અને તેમાં ખાંડનો પણ ઉપયોગ થાય છે. એકવાર ફોર્મેટ થઇ ગયા બાદ  ઇચ્છા મુજબ ઘટકો મિક્સ કરી શકો છો. તે ગરમ અથવા ઠંડા બંને રીતે  પી શકાય છે. તે કેફીન ફ્રી પણ છે. 

કોમ્બુચા પીવાના ફાયદા

ટેસ્ટી ચા

જ્યારે કોમ્બુચા ધીમે ધીમે આથો આવે છે, ત્યારે તેમાં હાજર કેટલાક ઉત્સેચકો શર્કરા અને ચાને 7 થી 10 દિવસના સમયગાળામાં હળવા ખાટા, કાર્બોનેટેડ અને તાજગી આપનારા પીણામાં ફેરવે છે, જેનાથી તેનો સ્વાદ ઉત્તમ બને છે.

આંતરડા માટે શ્રેષ્ઠ

 કોમ્બુચામાં સામાન્ય રીતે ઘણા એસિડ, વિટામિન્સ અને કેટલાક હાઇડ્રોલિટીક એન્ઝાઇમ હોય છે જે આંતરડા માટે ફાયદાકારક છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે

કોમ્બુચા કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેની અંદર રહેલા બેક્ટેરિયા કેન્સરના કોષોને વધતા અટકાવે છે. જો કે આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.

વજન ઘટાડવાનો ઉપાય

વજન ઘટાડવા માટે ગ્રીન ટી શ્રેષ્ઠ કહેવાય છે. જો કે તેની કોમ્બુચા સાથે  સરખામણી કરવી ખોટી છે. પરંતુ જ્યારે તમે ચામાંથી કોમ્બુચા બનાવો છો, તો તે તમારા આંતરડાને પણ સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Embed widget