શોધખોળ કરો

Hair Fall Problem: શું તમે નાની ઉંમરમાં વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આજે જ અપનાવો આ ટિપ્સ

Hair Fall Problem: આજના યુગમાં વાળ ખરવા કે ટાલ પડવી એ એક સામાન્ય સમસ્યા છે

Hair Fall Problem: આજના યુગમાં વાળ ખરવા કે ટાલ પડવી એ એક સામાન્ય સમસ્યા છે. જે વ્યક્તિના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ પર અસર કરે છે. પુરુષોમાં ટાલ પડવાનું સૌથી સામાન્ય કારણ એંડ્રોજેનેટિક એલોપેસીયા છે, જેને મેલ પેટર્ન બાલ્ડનેસ પણ કહેવામાં આવે છે.  આ આનુવંશિક અને હાર્મોનલ ફેક્ટરનું કારણ હોય છે. ટેસ્ટોસ્ટેરોનની એક બાય પ્રોડક્ટ ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોનના કારણે વાળના ફોલિકલ્સ સંકોચાય છે, જેના કારણે વાળ પાતળા થાય છે અને અંતે ખરી પડે છે.

પરંતુ વાળ ખરવા એ અસાધ્ય રોગ નથી. આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખીને આ સમસ્યા દૂર કરી શકાય છે. ચાલો પહેલા સમજીએ કે વાળ ખરવાના કારણો શું છે અને તેના ઉપાય શું છે.

વાળ ખરવાના કારણો

  1. તણાવ લેવો

વધુ પડતા તણાવને વાળ ખરવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

  1. પોષણનો અભાવ

શરીરમાં આયર્ન, વિટામીન ડી અને અન્ય પોષક તત્વોની ઉણપ અને વાળની ​​કાળજી ન લેવાથી અને તેને યોગ્ય રીતે પોષણ ન મળવાથી વાળ ખરવા લાગે છે.

  1. તબીબી સ્થિતિ

જો કોઈ વ્યક્તિને થાઈરોઈડની સમસ્યા હોય અથવા ઓટોઇમ્યૂન રોગ જેવા લ્યૂપસ વાળ ખરવાનું કારણ બની શકે છે.

  1. અશુદ્ધ આહાર અને અપૂરતી ઊંઘ

યોગ્ય ઊંઘ ન આવવાથી અને બહારનું જંક ફૂડ ખાવાથી પણ વાળને નુકસાન થાય છે અને ખરવા લાગે છે.

વાળ ખરતા અટકાવવાના ઉપાયો

  1. સ્વસ્થ આહાર લો

વાળના યોગ્ય વિકાસ માટે હેલ્ધી ફૂડ ખૂબ જ જરૂરી છે. વાળની ​​સંભાળ રાખવા માટે તમારા આહારમાં પ્રોટીન, આયર્ન, ઝિંક અને વિટામિન બીનું પ્રમાણ વધારવું.

  1. તણાવ ઓછો કરો

જીવનમાં તણાવ ઓછો કરવો, યોગાસન, ધ્યાન અને ખુશ રહેવાથી વાળનો સારો વિકાસ થાય છે.

  1. તમારા વાળને યોગ્ય રીતે ધોઈ લો

અઠવાડિયામાં બે વાર વાળને સારી રીતે શેમ્પૂ કરો. શેમ્પૂ કરતા પહેલા થોડા કલાક પહેલા વાળમાં તેલ લગાવો,

  1. નિયમિતપણે વાળને ટ્રિમ કરો

દર 4-6 અઠવાડિયે તમારા વાળને ટ્રિમ કરો. તમારા વાળની ​​સંભાળ રાખો તો જ તે તમારી સુંદરતાનું ધ્યાન રાખશે.

  1. સનલાઇટથી વાળને સુરક્ષિત કરો

સનલાઇટ વાળને ખૂબ નુકસાન પહોંચાડે છે, સૂર્યપ્રકાશનો સીધો સંપર્ક ટાળો, જેથી વાળને નુકસાન ન થાય.

  1. વાળમાં દહીં-એલોવેરા લગાવો

મહિનામાં ઓછામાં ઓછું એક વાર દહીં-લીંબુ અને એલોવેરાનું મિશ્રણ વાળમાં લગાવો. તેનાથી વાળ જાડા થશે અને વાળમાં ચમક આવશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget