શોધખોળ કરો

Barley Water Benefits: જવનું પાણી પીવાથી સ્વાસ્થ્યને પહોંચે છે 7 લાભ, જાણો બનાવવાની સાચી રીત

Barley Water Benefits:જવ એક અનાજ છે. જેને પાણીમાં ઉકાળીને તેનું પ્રવાહી તૈયાર કરવામાં આવે છે. જેનાથી અનેક ફાયદા થાય છે.

Barley Water Benefits:જવ એક અનાજ છે. જેને પાણીમાં ઉકાળીને તેનું પ્રવાહી તૈયાર કરવામાં આવે છે. જેનાથી અનેક ફાયદા થાય છે.

કુદરતે આપણને આવા ઘણા ખોરાક આપ્યા છે જે પોષક તત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.જો તમે તેને નિયમિત રીતે ખાઓ અને પીશો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. એક એવું અદ્ભુત અનાજ છે જેનું નામ છે જવ... દરેક વ્યક્તિએ જવના લોટમાંથી બનેલી રોટલી તો ખાધી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે જવના પાણીનું નિયમિત સેવન કરવાથી તમને કેટલો ફાયદો થાય છે? હકીકતમાં, જવમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, ડાયેટરી ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, ઝિંક, સેલેનિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈટોકેમિકલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે... તો ચાલો જાણીએ જવનું પાણી પીવાના ફાયદાઓ વિશે.

જવનું પાણી પીવાના ફાયદા

  1. જવનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. વાસ્તવમાં જવમાં સેલેનિયમ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે.

 

  1. જવનું પાણી વજન ઘટાડતું કુદરતી પીણું છે. તે પાચનમાં સુધારો કરે છે અને ચયાપચયને વધારે છે. તે તમારા ખોરાકને વધુ સારી રીતે પચાવવામાં અને વધારાની કેલરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ઉચ્ચ દ્રાવ્ય ફાઇબર વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

 

  1. બીપી ઘટાડવા માટે જવનું પાણી પણ પી શકાય છે. જવમાં હાજર બીટા ગ્લુકન સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.

 

  1. જવનું પાણી પીવાથી શરીરમાંથી વિષેલા પદાર્થને દૂર કરવામાં મદદ મળે છે. તે કિડનીને સાફ કરવામાં અને તેના કાર્યને સુધારવામાં મદદ કરે છે.

 

  1. જવના પાણીથી કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરી શકાય છે. લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં જવનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે

 

  1. સુગરના દર્દીઓ માટે જવનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ છે.
  2. ગર્ભવતી મહિલાઓ માટે પણ જવનું પાણી ખૂબ જ ફાયદાકારક છે, હકીકતમાં આ સમય દરમિયાન મહિલાઓને કબજિયાતની ફરિયાદ રહે છે, જેના કારણે પાઈલ્સનો ખતરો રહે છે. જવના પાણીમાં હાજર ફાઈબર કબજિયાતને અટકાવે છે અને પાઈલ્સનું જોખમ ઘટાડી શકે છે. આ સિવાય જવના પાણીમાં ગૈલેક્ટાગોગ હોય છે જે લેક્ટેશનો વધારો કરે છે.

જવ પાણી રેસીપી

એક કપ જવ, તજ અને આદુનો ટુકડો લો.એક પેનમાં 5 કપ પાણી નાંખો અને બધી સામગ્રીને 10 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ એક વાસણમાં પાણીને ગાળી લો. થોડું ઠંડુ થયા બાદ તેમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો           

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget