શોધખોળ કરો

Keto Diet Side Effects: વજન ઘટાડવા માટે અપનાવી રહ્યાં છો કીટો ડાયટ, તો નુકસાન પણ સમજી લો

Keto Diet Side Effects: હાલ આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ, જ્યાં વજન ઘટાડવાનું મોટાભાગના લોકોનું લક્ષ્ય છે. પછી ભલે તમે ડાયાબિટીસથી પીડિત હો કે સ્થૂળતાથી પીડાતા હોય. એક આહાર જે વજન ઘટાડવા માટે પ્રખ્યાત છે તે છે કીટો ડાયટ. કિટો ડાયટને જેનિફર એનિસ્ટનથી લઈને કરણ જોહર અને અદનાન સામી સુધીની હસ્તીઓના વજન ઘટાડવામાં મદદ કરી છે

કીટો  ડાયટ  શરીરના ઊર્જાના સ્ત્રોતને દૂર કરવા અને તેના બદલે ચરબીના ભંડારને ચયાપચય કરવાનું કામ કરે છે. આમાં કાર્બોહાઇડ્રેટ્સના સ્ત્રોતોને સંપૂર્ણપણે દૂર કરવા અને તેમને પ્રોટીન અને ચરબી સાથે બદલવાનો સમાવેશ થાય છે. આમ કરવાથી શરીરને કીટોસિસમાં આવી જાય  છે - એક ચયાપચયની સ્થિતિ જેમાં શરીર ચરબીના ભંડારને નાના અણુઓમાં તોડવાનું શરૂ કરે છે, જેનો ઉપયોગ પછી ઊર્જા તરીકે થાય છે. પરિણામે, શરીરની ચરબીના ભંડાર સમય જતાં ખતમ થઈ જાય છે.

શું કિટો ડાયટના કોઇ સાઇડ ઇફેક્ટ પણ છે?

કિટો ડાયટ  વજન ઘટાડવાના ઘણા ફાયદાઓ હોવા છતાં પણ તે આપણા શરીરને પણ નુકસાન પહોંચાડવાનું કામ  કરે છે તે સમજવામાં ઘણી વખત   ઘણું મોડું થઈ જતું  હોય છે. શરીરને કાર્બોહાઇડ્રેટથી વંચિત રાખવાથી શરીરના સૌથી મોટા અંગ - ત્વચા અને વાળને નુકસાન થાય છે. જ્યારે પણ કોઈ કિટો ડાયટ શરૂ કરે છે, ત્યારે તેનું ધ્યાન ઝડપથી વજન ઘટાડવા પર હોય છે. જેના કારણે તે એવા પોષક તત્વોનું સેવન બંધ કરી દે છે, જે વાળના સારા સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. જેના કારણે વ્યક્તિ ટોલોજન એફ્લુવિયમથી પીડાય છે - જેમાં વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સાથે, કીટો તમારા આંતરડાના બેક્ટેરિયાને પણ અસર કરે છે, જેના કારણે પોષણની ઉણપ શરૂ થાય છે અને તેની અસર ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ પણ જોવા મળે છે. 

કિટો ડાયટ ત્વચા માટે હાનિકારક છે?

ત્વચા વિટામિન્સ અને ફેટી એસિડ્સ પર જીવંત  રહે છે, જે આપણે મુખ્યત્વે આપણા આહારમાંથી મેળવીએ છીએ. જ્યારે તમે કીટો ડાયટ પર હોવ ત્યારે, તમારી ત્વચા, નખ અને વાળને સૌથી પહેલા અસર થાય છે, કારણ કે પોષણ સૌપ્રથમ યકૃત, હૃદય અને મગજ સુધી પહોંચે છે - જે અંગો શરીરને જીવંત રાખવામાં મદદ કરે છે.તેથી, જ્યારે શરીરમાં પોષણની ઉણપ હોય છે, ત્યારે વજન ઘટતા પહેલા ત્વચા અને વાળ પર તેની વિપરિત અસર  દેખાવા લાગે છે.

Disclaimer: લેખમાં ઉલ્લેખિત સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને તબીબી સલાહ ન સમજવી,  તેને અનુસરતા પહેલા  તમારા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget