શોધખોળ કરો

White Spots on Teeth: દાંત પર જો આવા ડાઘ દેખાઈ તો ક્યારેય ન કરો ઈગ્નોર, જાણો તેનાથી છૂટકારો મેળવવાના ઉપાય

White Spots on Teeth: સારા સ્મિત માટે જરુરી છે તમારા દાંત પણ પરફેક્ટ હોવા જરૂરી છે. પીળા દાંત અથવા દાંતમાં સફેદ ડાઘ, આ પ્રકારની સમસ્યા તમારા દાંત અને સ્માઈલને બગાડી શકે છે.

White Spots on Teeth: સારા સ્મિત માટે જરુરી છે તમારા દાંત પણ પરફેક્ટ હોવા જરૂરી છે. પીળા દાંત અથવા દાંતમાં સફેદ ડાઘ, આ પ્રકારની સમસ્યા તમારા દાંત અને સ્માઈલને બગાડી શકે છે. દાંત પરના સફેદ ડાઘથી કેવી રીતે છુટકારો મેળવવો તે સમજવા માટે સૌથી પહેલા એ સમજવું જોઈએ કે દાંત પર સફેદ ડાઘ શાના કારણે થાય છે. ચાલો દાંત પર સફેદ ડાઘના કેટલાક સૌથી સામાન્ય કારણો જોઈએ. કેટલીક આદતોના કારણે આપણા દાંતમાં આ પ્રકારની સમસ્યા થવા લાગે છે.

દાંત પરના સફેદ ડાઘને હળવાશથી ન લો

આપણે બધા ચમકતા સફેદ દાંતની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ તમારા મોતી જેવા સફેદ દાંત પર સફેદ ડાઘને એક કોસ્મેટિક સમસ્યા માનવામાં આવે છે. આમ આ સફેદ ડાઘથી છુટકારો મેળવવો જરૂરી છે. મૂળ કારણ પર વાત કરીએ તો તમારા દાંત પરના આ અસાધારણ ચમકતા ડાઘ દાંતના સડાને સંકેત આપી શકે છે અથવા ન પણ. આ લેખમાં અમે તમને કેટલાક એવા કારણો જણાવીશું જેના કારણે દાંતમાં સફેદ ડાઘની સમસ્યા થઈ શકે છે.

આ સમસ્યા આ કારણોસર થઈ શકે છે

શુષ્ક મોં- જ્યારે તમારું મોં શુષ્ક હોય છે, ત્યારે તમારા મોંમાં pH ને સંતુલિત રાખવા માટે પૂરતી લાળ હોતી નથી. જ્યારે pH સ્તર ખોટું હોય છે, ત્યારે જીવાણુઓ વધે છે અને તમારા દાંત પર હુમલો કરવાનું શરૂ કરે છે. 

આના કારણે સફેદ ડાઘ આવી શકે છે: આ વસ્તુઓનું સેવન કરવું -  ખોરાકમાં વધુ પડતું ગળ્યું ખાવું, કેક અને લીંબુ અને વિનેગરથી બનેલા ખોરાક જેવા ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી સફેદ ડાઘને વિકાસવામાં ગતિ મળે છે. એટલા માટે તેમને ઓછી માત્રામાં ખાવાનો પ્રયાસ કરો.

ઓછી મુખની સ્વચ્છતા- જો તમે તમારા મોંને સાફ કરવા માટે યોગ્ય કાળજી ન લો, તો તમારા દાંત પર પ્લાક વિકસે છે. પ્લાક એ સૂક્ષ્મજીવાણુઓ અને મેલની એક ચીકણી, રંગીન પરત છે જે કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કર્યા પછી તરત જ દાંત પર જમા થાય છે.

ફ્લોરોસિસ અથવા વધુ પડતું ફ્લોરાઈડ - જ્યારે ફ્લોરાઈડ એ દાંતને સ્થિર રાખવા માટે એક મહત્વપૂર્ણ ખનીજ છે, ત્યારે વધુ પડતું ફ્લોરાઈડ દાંત પર સફેદ ડાઘ અને પોલાણની સમસ્યાને જન્મ આપી શકે છે.

તેનાથી સરળતાથી કેવી રીતે છુટકારો મેળવવો તે અહીં જાણો

તમે દાંત સાફ કરવા માટે સોડિયમ ફ્લોરાઈડ માઉથ રિન્સનો ઉપયોગ કરી શકો છો. આનાથી પણ ઘણો ફાયદો થઈ શકે છે. તમારા દાંત માટે નિયમિતપણે ફ્લોસિંગ કરો. આનાથી પણ સફેદ ડાઘથી બચી શકાય છે. ફ્લોરોસિસથી પીડિત લોકોના દાંત થોડા ફિકા દેખાઈ શકે છે. ઉદાહરણ તરીકે - દાંત પર સફેદ નિશાન દેખાઈ શકે છે જે ફક્ત દંત ચિકિત્સકો જ શોધી શકે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં પીળાથી ઘેરા બદામી ડાઘ દેખાઈ શકે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ વિધિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન
Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Embed widget