શોધખોળ કરો

Heart care : થકાવટની સાથે જો આપને અનુભવાય આ 5 લક્ષણો તો થઇ જાવ સતર્ક, હોઇ શકે છે આ ગંભીર બીમારી

હૃદય શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. આ સ્થિતિમાં હૃદય સંબંધિત કોઇપણ સમસ્યા મહામુશ્કેલી નોતરી શકે છે.હૃદય સંબંધિત કોઇ સમસ્યા કે હાર્ટ બ્લોકેઝમાં આપ હવે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો.

Heart  care :હૃદય શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. આ સ્થિતિમાં હૃદય સંબંધિત કોઇપણ સમસ્યા મહામુશ્કેલી નોતરી શકે છે.હૃદય સંબંધિત કોઇ સમસ્યા કે હાર્ટ બ્લોકેઝમાં આપ હવે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો.

હૃદયને સ્વસ્થ રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. આજની અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે લોકો વિવિધ પ્રકારની હૃદયની બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આજના યુગમાં યુવાનો સૌથી વધુ હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.અને તેનું સૌથી મોટું કારણ હૃદયની ચેતાઓમાં બ્લોકેજ છે. જેને હાર્ટ બ્લોકેજ તરીકે ઓળખવામાં આવે છે. તેને એટ્રિઓવેન્ટ્રિક્યુલર બ્લોક અથવા કંડક્શ  ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આ સમસ્યા થાય છે, ત્યારે તેને સૌથી પહેલા સંકેત મળવા લાગે છે. હાર્ટ બ્લોકેજના કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. જાણીએ શું છે આ લક્ષણો

છાતીમાં દુખાવો

છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકની નસ બ્લોકનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય છે, ત્યારે તેને સૌથી પહેલા છાતીમાં દુખાવો થાય છે, તેથી છાતીના દુખાવાની અવગણના ન કરવી જોઈએ.

ચક્કર આવવા

 જો તમને વારંવાર ચક્કર આવતા રહે છે, તો આ સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ચક્કર આવવાનું કારણ  હૃદયની સમસ્યાઓ સાથે સંકળાયેલું હોઈ શકે છે. જો તમને ચક્કર આવ્યા પછી બેહોશ થઈ જાય તો સમજવું કે હૃદયની નસ બંધ થઈ ગઈ છે.

કામ કર્યા વિના થાક

 જો તમે ખૂબ જ ઓછું કામ કરવા છતાં પણ થાક લાગે છે.  તો તે હૃદયની નસ બ્લોક થવાનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે જ્યારે હાર્ટ બ્લોકેજ થાય છે ત્યારે તમારે સખત થાકમાંથી પસાર થવું પડે છે. આરામ કર્યા પછી પણ તમને થાક લાગે છે.

ઉબકા-ઉલ્ટી

 ઉબકા-ઉલ્ટી પણ હાર્ટ બ્લોકનું લક્ષણ હોઈ શકે છે. ઘણા લોકો ઉબકા આવવાની સમસ્યાને સામાન્ય માને છે અને તેની અવગણના કરે છે.

શ્વાસ લેવામાં તકલીફ

 હૃદયની નસ બ્લોક થઈ જાય ત્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો સામનો કરવો પડી શકે છે. જો હ્રદયમાં સહેજ પણ ગરબડ હોય તો તમારે આવા લક્ષણોનો અનુભવ કરવો પડી શકે છે.

અનિયમિત ધબકારા

 અનિયમિત ધબકારા, ધબકારા વધી જવા  એ હાર્ટ બ્લોકેજની નિશાની છે. હાર્ટ બ્લોકેજને કારણે તમે અનિયમિત ધબકારા જેવા લક્ષણોનો અનુભવ કરી શકો છો, પરંતુ આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે બ્લોકેજ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપGujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget