શોધખોળ કરો

Health tips:કિવિ સ્વાસ્થ્ય માટે હંમેશા ફાયદાકારક નથી, આ રીતે સેવન કરવાથી થાય છે આ નુકસાન

કિવિ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. કિવિ ના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, કીવીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ આ વિશે-

Health tips:કિવિ  સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. કિવીના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, કીવીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.  આવો જાણીએ આ વિશે-

ડેન્ગ્યુ તાવના કિસ્સામાં કીવીનો રસ અથવા કિવી ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ઘણા પ્રકારના વાયરલ ફીવરમાં પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે કીવી ખાવાનું કહેવાય છે. કીવીમાં રહેલા ગુણ તમારા માટે સ્વાસ્થ્યપ્રદ હોઈ શકે છે. કીવીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ઇન્ફેક્શન જેવા ગુણો છે. આ સિવાય તેમાં વિટામિન સી, વિટામિન બી6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, રિબોફ્લેવિન, બીટા કેરોટીન વગેરે જેવા અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.

કીવીમાં હાજર આ ગુણ તમને ઘણી બીમારીઓથી દૂર રાખી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે કીવીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. જી હાં, કીવીનું વધુ પડતું સેવન ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવો જાણીએ આ વિશે-

કિવીના સેવનની આડઅસર

એલર્જીની સમસ્યા

જો તમે કીવીનું વધુ માત્રામાં સેવન કરો છો, તો  એલર્જીની ફરિયાદ થઈ શકે છે. ખાસ કરીને આના કારણે ત્વચા પર ચકામા, સોજો, મોંની અંદર બળતરા, અસ્થમા જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે.

ઓરલ એલર્જી સિન્ડ્રોમ

મોટી માત્રામાં કીવીનું સેવન કરવાથી ઓરલ એલર્જી સિન્ડ્રોમનું જોખમ પણ વધી જાય છે. આના કારણે મોંની અંદર હોઠ અને જીભ પર સોજો આવવા લાગે છે. આ સ્થિતિમાં, તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.

કિડની સમસ્યાઓ

કિડનીના દર્દીઓને કીવીનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે કિડની સંબંધિત રોગોનું કારણ બની શકે છે. તેથી કીવીનું વધુ પડતું સેવન કરવાનું ટાળો.

ડાયરિયાની  સમસ્યા

કીવીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તમને ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે કેટલાક લોકોમાં પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઉબકા આવવા જેવી ફરિયાદો જોવા મળે છે.

 Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget