શોધખોળ કરો

Swimming Diet Tips: Tips: સ્વિમિંગ પહેલા અને પછી શું ખાવું, જાણો સ્વિમિંગ ડાયટ ટિપ્સ

Swimming Diet Tips: જો તમે સ્વિમિંગ કરીને વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો જાણો સ્વિમિંગ પહેલાં અને પછી તમારે શું ખાવું જોઈએ.

Swimming Diet Tips: જો તમે સ્વિમિંગ કરીને વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો જાણો સ્વિમિંગ પહેલાં અને પછી તમારે શું ખાવું જોઈએ.

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો ઉનાળામાં સ્વિમિંગથી સારી કસરત કોઇ નથી. તમે પાણીમાં લાંબા સમય સુધી વર્કઆઉટ કરી શકો છો, જેનાથી તમને ઓછો થાક લાગે છે. સ્વિમિંગ કરવાથી તમને ગરમીથી રાહત મળે છે અને સારો વર્કઆઉટ પણ થાય છે. જો કે, સ્વિમિંગ કરતી વખતે તમારે આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્વિમિંગ કરતા પહેલા તમારે કંઈક હેલ્ધી ખાવું જોઈએ. સ્વિમિંગ પછી પણ ખૂબ ભૂખ લાગે છે, આવી સ્થિતિમાં કંઇક ખાવું વું જરૂરી છે. સ્વિમિંગ પહેલા અને પછી પુષ્કળ પાણી પીવો, જેથી શરીર હાઇડ્રેટ રહી શખો. ચાલો જાણીએ કે સ્વિમિંગ કરતી વખતે તમારા આહારનું ધ્યાન કેવી રીતે રાખવું અને વજન કેવી રીતે ઓછું કરવું.

સ્વિમિંગ દ્વારા વજન ઓછું કરો

તરવું એ કાર્ડિયો કસરત છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તરવું એ સંપૂર્ણ શરીરની કસરત છે. જો તમે એક કલાક માટે તરો છો, તો તે દોડવાના એક કલાક જેટલી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે સ્વિમિંગથી સાંધા પર પણ ખરાબ અસર પડતી નથી. સ્વિમિંગ એ શ્રેષ્ઠ સંપૂર્ણ શરીર વર્કઆઉટ છે. આનાથી શરીરના તમામ સ્નાયુઓની કસરત થાય છે. ઉનાળામાં વર્કઆઉટ કરવા માટે સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ  છે.

સ્વિમિંગ પહેલાં શું ખાવું

સ્વિમિંગ કરતા પહેલા તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. આના કારણે શરીરમાં પાણીની કમી નહીં રહે. સ્વિમિંગ એક વર્કઆઉટ છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આ સિવાય સ્વિમિંગ કરતા પહેલા થોડું પ્રોટીનયુક્ત ભોજન લો. તમે ઈચ્છો તો ફળ ખાઈ શકો છો. તમે મુઠ્ઠીભર  બદામ ખાઈ શકો છો. તેમજ દહીંમાં ચિયા સીડસ ઉમેરીને ખાઈ શકો છો. તમે બ્લેક કોફી પી શકો છો. આ મેટાબોલિઝમ શરૂ કરવામાં મદદ કરે છે.

સ્વિમિંગ પછી શું ખાવું

સ્વિમિંગ પછી  ખૂબ ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં તમારે હેવી મીલ લેવું જોઇએ.  એ તમારું લંચ, નાસ્તો અથવા  ડિનર હોઇ શકે છે.  આ સિવાય તમારે  સ્વિમિંગ પછી પુષ્કળ પાણી પીવું જરૂરી છે. આના કારણે શરીરમાં પાણીની કમી નહીં થાય અને શરીર હાઇડ્રેટ રહેશે. આ રીતે તે તેમને  વજન ઘટાડવામાં પણ મદદ કરી શકશો.

Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget