શોધખોળ કરો

Yoga For Asthma: અસ્થમાના દર્દીઓ  રોજ કરે આ 5 યોગાસન, શ્વાસની સમસ્યાથી મળશે રાહત

Asthma Problem: અસ્થમાની બીમારીથી પીડિત લોકો આ 5 યોગાસનો કરી શકે છે. જેના કારણે ફેફસાં મજબૂત બને છે અને શ્વાસ સંબંધી સમસ્યા દૂર થાય છે. જાણો યોગ કરવાના ફાયદા

Asthma Problem: અસ્થમાની બીમારીથી પીડિત લોકો આ 5 યોગાસનો કરી શકે છે. જેના કારણે ફેફસાં મજબૂત બને છે અને શ્વાસ સંબંધી રોગો દૂર થઈ જાય છે. જાણો યોગ કરવાના ફાયદા

જેને અસ્થમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રોગ છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.  અસ્થમામાં દર્દીને વાયુમાર્ગમાં સોજો આવે છે જેના કારણે શ્વાસની નળી  સંકુચિત થઈ જાય છે. આવી સ્થિતિમાં શ્વાસ  લેવામાં તકલીફ થાય છે. જ્યારે આ માર્ગમાં સોજો વધી જાય છે, ત્યારે શ્વાસ લેવામાં વધુ મુશ્કેલી થાય છે. અસ્થમાના દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ,  છાતીમાં જકનઈ જવા જેવા લક્ષણો જોવા મળે છે. ઘણી વખત ઉધરસને કારણે ફેફસામાં કફ જમા થવા લાગે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં યોગ દ્વારા શ્વાસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો આ અસ્થમાના દર્દી હો તો  આ 5 યોગાસનોને નિયમિત આપની દિનચર્યામાં સામેલ કરો. 

 અર્ધ મત્સ્યેન્દ્રાસન
અસ્થમાના દર્દીઓ  આ આસન કરી શકે છે. આના કારણે ફેફસામાં ઓક્સિજન સારી રીતે પહોંચે છે અને છાતી ખુલે છે. અસ્થમાના દર્દીઓને આ આસનથી  ઘણી રાહત મળે છે.

 પવનમુક્તાસન
 આ યોગાસન પેટના અંગોની માલિશ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ આસનથી ગેસ અને ગેસની સમસ્યા પણ  દૂર થાય છે.   અસ્થમાના દર્દીઓ માટે આ એક સારૂં યોગાસન  છે.

 સેતુબંધાસન
 અસ્થમાના દર્દીઓ માટે આ ખૂબ જ  સરળ ખૂબ સરળ આસન છે.  તેમાં બનેલી સેતુ મુદ્રા છાતી અને ફેફસાંનો માર્ગ ખોલે છે. થાઇરોઇડ અને અસ્થમાના દર્દીઓ માટે આ એક સારૂં યોગ આસન છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

ભુજંગાસન
 અસ્થમાના દર્દીઓ માટે ભુજંગાસન ખૂબ જ સારું છે. આમાં કોબ્રા મુદ્રામાં રહેવાથી  શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર થાય છે આ આસનથી  આ રક્ત પરિભ્રમણમાં પણ મદદ મળે છે. 

અધો મુખ સ્વાનાસન
 સાઇનસ અને અસ્થમાથી પીડિત દર્દીઓ માટે અધો મુખ સ્વાનાસન એક સારું યોગ આસન છે. તેનાથી મન શાંત થાય છે અને તણાવ દૂર રહે છે. આ યોગ અસ્થમાના દર્દીઓ માટે પણ ખૂબ જ  ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget