શોધખોળ કરો

Health Tips: હાઇ કોલેસ્ટ્રોલથી પરેશાન હો તો આ ફૂડને ડાયટમાં અવશ્ય કરો સામેલ, મળશે રાહત

હાઈ કોલેસ્ટ્રોલ એક ગંભીર સમસ્યા છે. જેને હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અનિયમિત જીવનશૈલી અને આહાર શૈલી પણ હાઇકોલેસ્ટ્રોલ માટે જવાબદાર છે

Health Tips: હાઈ કોલેસ્ટ્રોલ એક ગંભીર સમસ્યા છે.  જેને હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અનિયમિત  જીવનશૈલી અને આહાર શૈલી પણ  હાઇકોલેસ્ટ્રોલ માટે જવાબદાર છે.  કોલેસ્ટ્રોલ આપણા લોહીમાં જોવા મળતું એક ઘટક છે જે સ્વસ્થ કોષોના નિર્માણમાં મદદ કરે છે. જો કે, તેની વધેલી માત્રા ઘણી રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ મુખ્યત્વે બે પ્રકારના હોય છે - સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ લોહીને ઘટ્ટ કરે છે, જો સારવાર ન કરવામાં આવે તો ઘણા પ્રકારના હૃદય રોગ થઈ શકે છે.

ડોક્ટર્સનું કહેવું છે કે, જે લોકોને પહેલાથી જ કોલેસ્ટ્રોલની સમસ્યા છે, અથવા જેમને તેમને હૃદયરોગનો  ખતરો વધુ રહે છે, તેમણે પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યાને નિયંત્રણમાં રાખીને હૃદયની બીમારીઓથી બચી શકાય છે. ચાલો જાણીએ કે હાઇ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ડોકટરો કઈ વસ્તુઓને આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે?

ઉનાળામાં તરબૂચ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ શ્રેષ્ઠ નથી માનવામાં આવતું પરંતુ તેમના  સેવનથી  કોલેસ્ટ્રોલની સમસ્યાથી રાહત મેળવવામાં પણ મદદ મળે છે. તરબૂચમાં લાઇકોપીન નામનું રાસાયણિક સંયોજન હોય છે, જે કેરોટીનોઇડ છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, તરબૂચ HDL (ખરાબ કોલેસ્ટ્રોલ)નું સ્તર ઘટાડે છે.

ઓટ્સને સૌથી હેલ્ધી બ્રેકફાસ્ટ માનવામાં આવે છે. તે જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત છે. તે તૃપ્તિ પ્રેરિત કરવા, ભૂખ અને કેલરીની માત્રા ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરવાથી  ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. એટલું જ નહીં, ઇન્સ્યુલિન પ્રતિરોધક ક્ષમતામાં સુધારો કરીને શરીરના સ્વસ્થ વજનને જાળવી રાખવામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે.

સાબૂત અનાજ

કોલેસ્ટ્રોલના વધતા સ્તરને નિયંત્રણમાં રાખવા માટે આહારમાં આખા અનાજનો સમાવેશ કરવો વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. આ ઉચ્ચ ફાઇબરયુક્ત આહાર તમારા માટે પેટને સ્વસ્થ રાખવાની સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયદાકારક છે. જવ-બાજરી, રાગી, ઘઉં જેવા અનાજ અને સૅલ્મોન, ઓલિવ તેલ અને એવોકાડો જેવી વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને અદ્ભુત ફાયદો પહોંચાડે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.  પ્રોત્સાહન આપીને રોગોનું જોખમ ઘટાડી શકે છે.

જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય છે તેમને ખાસ  પ્રોસેસ્ડ ફૂડને અવોઇડ કરવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ લોહીમાં સુગર અને કોલેસ્ટ્રોલ બંનેનું પ્રમાણ વધારે છે. કેન્ડી, કુકીઝ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવી ખાદ્ય વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.  તેઓ માત્ર કોલેસ્ટ્રોલનું સ્તર જ વધારતા નથી, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ગૂંચવણો પણ વધારી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget