શોધખોળ કરો

Health: બાળકોને બોટલથી પીવડાવો છો દૂધ? આ ભૂલ કરી તો સ્વાસ્થ્યને થશે નુકસાન

જો તમે તમારા બાળકને બોટલથી દૂધ પીવડાવો છો તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો

જન્મથી છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, તેથી ડૉક્ટરો પણ ભલામણ કરે છે કે બાળકને માતાનું દૂધ પીવડાવવું જોઈએ. જો કે, કેટલીકવાર અનેક સમસ્યાઓના કારણે બાળકને બોટલ દ્વારા દૂધ પીવડાવવું પડે છે. જો તમે તમારા બાળકને બોટલથી ફીડ કરાવો છો તો કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહી તો તે બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

વાસ્તવમાં બાળકને બોટલથી દૂધ પીવડાવવાનું ટાળવું જોઈએ, પરંતુ જો કોઈ કારણોસર બાળકને બોટલથી દૂધ પીવડાવવું પડે છે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો, નહીંતર બાળકના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં સ્થિતિ ગંભીર બની શકે છે

સ્વચ્છતાનું ધ્યાન ન રાખવું

જો તમે તમારા બાળકને બોટલથી દૂધ પીવડાવો છો તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, કારણ કે નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેમને ચેપ લાગવાનો ખતરો હોય છે. આ માટે બાળકને દૂધ આપતા પહેલા બોટલને સારી રીતે સાફ કરો. આ સિવાય બોટલને પાણીમાં ઉકાળીને સાફ કરો. બેબી બોટલ ક્લિનિંગ બ્રશને સ્વચ્છ જગ્યાએ અલગ રાખો. દૂધ બનાવતા પહેલા હાથ સાફ કરો. ત્યાં ઘણા માઇક્રોસ્કોપિક જંતુઓ છે જે આંખોથી દેખાતા નથી. તેથી તમે સ્ટેરલાઈઝર ખરીદી શકો છો જેથી બોટલ પર હાજર બેક્ટેરિયા સંપૂર્ણપણે સાફ થઈ શકે.

એક જ બોટલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો

દૂધ પીવડાવવાની બોટલો મોટાભાગે પ્લાસ્ટિકની હોય છે, તેથી તેને અમુક સમય પછી બદલવી જરૂરી છે, કારણ કે મોટાભાગની પ્લાસ્ટિકની બોટલમાં BPA કોટિંગ હોય છે. ઘણી વખત લોકો એક જ બોટલનો લાંબા સમય સુધી ઉપયોગ કરતા રહે છે જે બાળકના સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. આ સાથે બોટલમાં ફીટ કરેલા નિપલને સમયાંતરે બદલતા રહો.

તમે જે બોટલનો દૂધ પીવડાવા ઉપયોગ કરો છો તેની નિપલ નરમ અને યોગ્ય કદની હોવી જોઈએ, જેથી બાળકને દૂધ પીવું સરળ બને. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે નિપલમાં બનેલું કાણું વધારે મોટું ન હોવું જોઈએ, નહીં તો દૂધ ઝડપથી બહાર આવશે.

આ વાતનું ધ્યાન રાખો

બાળકને તમારા ખોળામાં પકડીને અને તેના માથા નીચે એક હાથ રાખીને તેને દૂધ પીવડાવવાનો પ્રયાસ કરો. ઘણી વખત લોકો બાળકને સૂવડાવીને દૂધની બોટલ આપે છે, જેના કારણે તેના ગળામાં વધારે દૂધ જઇ શકે છે. ઘણી વખત દૂધ નાકમાં જવાનો ડર રહે છે, જેના કારણે સ્થિતિ ગંભીર બની શકે છે, તેથી બોટલથી દૂધ આપતી વખતે હંમેશા બાળકની પાસે જ રહો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Embed widget