શોધખોળ કરો

Beauty care Tips: આપને ખીલની સમસ્યા સતાવે છે તો જાણો કારણો અને ઉપાય

Beauty care Tips: સવારે ઉઠતાની સાથે જ ચહેરાને રગડાવની ભૂલ ન કરો. કારણ કે, આ સમયે ચહેરા પર પરસેવો અને કુદરતી તેલ હોય છે, જેને પાણીથી પહેલા ધોઈ લેવું જોઈએ અને પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.

Beauty care Tips: આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારી કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ.

તમારી સવારે બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે. તેનાથી બચવા માટે, તમે સમજી શકતા નથી કે તમારી ખોટી આદતો તેના માટે જવાબદાર છે. તમે તમારા ઉત્પાદનો અને આહારમાં કોઈ પણ અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.

આપની  બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે.  આપ આ બાબતથી અજાણ રહીને આપની બ્યુટી પ્રોડક્ટ અને ડાયટમાં  અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.

આવી સ્થિતિમાં આજે અમે આપને  જણાવી રહ્યા છીએ કે, આપની  કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.

સવારે ઉઠતાની સાથે જ ચહેરાને રગડાવની ભૂલ ન કરો. કારણ કે, આ સમયે ચહેરા પર પરસેવો અને કુદરતી તેલ હોય છે, જેને પાણીથી પહેલા ધોઈ લેવું જોઈએ અને પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.

ઓછું પાણી પીવાની આદત પણ ખીલનું કારણ બને છે. પાણીના સેવનથી પેટ સાફ રહે છે અને ખીલ નથી થતાં

સનસ્ક્રિન લગાવ્યા વિના જ્યારે આપ બહાર જાવ છો તો આ  ભૂલને કારણે પણ ખીલ થાય છે.

સીટીએમને ફોલો ન કરવું પણ ખીલનું કારણ બને છે. સીટીએમનો અર્થ છે. ક્લિન્ગિં, ટોનિંગ, મોશ્ચરાઇઝિંગ, આ ત્રણેય સ્ટેપને ફોલો ન કરવાથી ખીલ વધી શકે છે.

તળેલી વસ્તુઓ ક્યારેય ન ખાવી, સવારના નાસ્તામાં ક્યારેય તળેલી વસ્તુઓ ન ખાવી. ઉદાહરણ તરીકે, બિસ્કિટ, નૂડલ્સ અને જંક ફૂડનું સેવન ન કરો. સૌથી પહેલા ઉઠો અને હુંફાળુ પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો          

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!

ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત

પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો

પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી

વિડિઓઝ

Dahod Police : દાહોદમાં દારૂની હેરાફેરી કરતા 3 પોલીસકર્મી સામે ગુનો
Amit Shah Speech: માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
BJP MLA Statement: ભાજપ MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને ગણાવ્યા સિંહ
Gujarat Government: રાજ્યમાં બેફામ બનેલા ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત
Kite Festival 2026: ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે આ તારીખ સુધી રહેશે પતંગોત્સવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?

T20 World Cup: ICC એ બાંગ્લાદેશની જીદ ફગાવી! મેચ ભારત બહાર નહીં જાય, હવે BCB પાસે બચ્યા માત્ર 2 વિકલ્પ

Silver price: ચાંદીના ભાવમાં 'લાલચોળ' તેજી! આજે બનાવ્યો નવો રેકોર્ડ, શું 3 લાખને પાર જશે કિંમત, જાણો 

10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ,બ્લિંકિટ દૂર કરશે આ ફીચર, ઝોમેટો અને સ્વિગી સાથે પણ ચર્ચા

Embed widget