શોધખોળ કરો

Curd Disadvantage: ઝડપથી વૃદ્ધ થવું છે? તો દહીંને આ રીતે ખાવાની કરજો ભૂલ, જાણો સેવનની યોગ્ય રીત

 દહીંમાં નમક કે સુગર મિક્સ કરીને ખાલામાં આવે તો  આપણા લોહીને દૂષિત કરી શકે છે અને ચામડીના રોગોનું કારણ બની શકે છે.

Curd Disadvantage:મોટી સંખ્યામાં લોકો તેમના રોજિંદા આહારમાં ચોક્કસપણે દહીંનો સમાવેશ કરે છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર  છે. દહીં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. મીઠું અથવા ખાંડ સાથે દહીં ખાવું સામાન્ય છે. મોટાભાગના લોકો આવું કરે છે, પરંતુ દહીંના સેવનને લઈને આયુર્વેદમાં ઘણી ચોંકાવનારી વાતો કહેવામાં આવી છે.

એવું કહેવામાં આવે છે કે, દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ ન કરવી જોઈએ. આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દહીં ખાવાને લઈને બેદરકારી લોકોને નાની ઉંમરમાં જ અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં દહીંનું સેવન સાવધાની સાથે કરવું જરૂરી છે.

આજે આપણે આયુર્વેદિક નિષ્ણાતો પાસેથી જાણીશું કે દહીંમાં કઈ વસ્તુઓ ભેળવવામાં આવે છે તે નુકસાનકારક છે અને કઈ વસ્તુઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય દહીં ક્યારે ખાવું જોઈએ અને ક્યારે નહીં?

આયુર્વેદ મુજબ દહીં ગરમ હોય છે અને તેની પ્રકૃતિ એસિડિક હોય છે. ઉનાળા અને વરસાદની ઋતુમાં દહીં ઓછું ખાવું જોઈએ. મોટા ભાગના લોકો કંઈપણ ઉમેર્યા વિના દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ આવું કરવું નુકસાનકારક હોઈ શકે છે. તમે ખાંડ અને ગોળ મિક્સ કરીને દહીં ખાઈ શકો છો. જ્યારે દહીંમાં ખાંડ ઉમેરવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ ઠંડો થઈ જાય છે અને દરેક ઋતુમાં તેનું સેવન કરી શકાય છે.

 દહીંમાં નમક કે સુગર મિક્સ કરીને ખાલામાં આવે તો  આપણા લોહીને દૂષિત કરી શકે છે અને ચામડીના રોગોનું કારણ બની શકે છે. આયુર્વેદ મુજબ દિવસ દરમિયાન દહીંનું સેવન કરવું જોઈએ અને રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. કોઈપણ ઋતુમાં દહીંનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.

 મોટી સંખ્યામાં લોકો દહીંમાં મીઠું નાખીને ખાવાનું પસંદ કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દહીં પ્રકૃતિમાં ગરમ હોય છે અને તેને મીઠું ભેળવીને ખાવાથી ત્વચાની સમસ્યા, વાળ ખરવા, વાળના અકાળે સફેદ થવા અને ફોડલા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ઉનાળા અને વરસાદની ઋતુમાં આ બાબતે સાવધાન રહેવું જોઈએ. તમે ક્યારેક-ક્યારેક મીઠું મિક્સ કરીને દહીં ખાઈ શકો છો, પરંતુ તમારે દરરોજ આવું ન કરવું જોઈએ. દહીં અને દૂધનું એકસાથે સેવન ન કરવું જોઈએ. આવું કરવું સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી.

-

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
IND vs NZ 3rd T20I: ભારતે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડ કરશે પહેલા બેટિંગ; જુઓ પ્લેઈંગ 11
IND vs NZ 3rd T20I: ભારતે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડ કરશે પહેલા બેટિંગ; જુઓ પ્લેઈંગ 11
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Embed widget