શોધખોળ કરો

અનિયમિત પિરિયડ્સથી પરેશાન છો? આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આપ આ ફૂડને ડાયટમાં કરો સામેલ

પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે, જે મહિલાઓમાં 28 દિવસના અંતરાલ બાદ દર મહિને થાય છે. આ સાયકલમાં ગડબડ થતાં પિરિયડ્સ અનિયમિત બને છે.

Irregular periods problems:પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે, જે મહિલાઓમાં 28 દિવસના અંતરાલ બાદ દર  મહિને થાય છે. આ સાયકલમાં ગડબડ થતાં પિરિયડ્સ અનિયમિત બને છે.પિરિયડ્સમાં અનિયમિતતાના અનેક કારણો છે. જો કે આપ કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને પિરિયડની અનિયમિતતા દૂર કરી શકો છો.

જો આપના પિરિયડ અનિયમિત હોય તો આપ ડાયટમાં આદુને સામેલ કરો. આદુમાં મોજૂદ મેગન્શિયમ યૂટૂસને સંકોચાવીને મદદ કરે છે. જેના કારણે પિરિયડ નિયમિત થાય છે.આપ નિયમિત રીતે કાચ્ચા પપૈયાનું સેવન કરો,તેનાથી પિરિયડમાં અનિયમિતતાથી મુક્તિ મળે છે.

એલોવેરા હોર્મોન્સને મેનેજ કરવામાં મદદ કરે છે. જેનાથી પણ અનિયમિત પિરિયડની સમસ્યા ખતમ થઇ શકે છે.તજ શરીરને અંદરથી ગરમ રાખે છે. તેનાથી બ્લડ ફ્લો વધે છે. તજનો ઉપયોગ યેન કેન પ્રકારે ફૂડમાં કરવાથી અનિયમિત પિરિડ્સથી મુક્તિ મળી શકે છે.

રાત્રે અથવા તો સવારે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને પીવાથી પણ પિરિયડની અનિયમિતતા દૂર થાય છે,અનાસમાં મોજૂદ એન્જાઇમ બોડીમાં રેડ અને વાઇટ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારે છે. તેનાથી બ્લડ ફ્લો સારો રહે છે.

Skin care tips: લગ્નમાં પાર્લરમાં  જવાનો સમય નથી તો આ ટિપ્સને ફોલો કરીને મેળવો ઇન્સ્ટન્ટ ગ્લો

જો આપ  લગ્ન કે પાર્ટીમાં જવા ઈચ્છો છો અને  પાર્લર જવાનો સમય નથી મળતો, તો આવી સ્થિતિમાં તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને ઇન્સ્ટન્ટ ગ્લો મેળવી શકો છો. 

ઘણી વખત લગ્ન અને પાર્ટીઓની સિઝનમાં આપણને સમયની અછત લાગે છે. બહુ  બધા કામની વચ્ચે જાતને સંવારનો સમય કાઢવો મુશ્કેલ બને છે.  આવી સ્થિતિમાં જો તમારે લગ્ન કે પાર્ટીમાં જવું હોય તો તમને પાર્લરમાં જવાનો સમય પણ મળતો નથી. બીજી બાજુ, જો લગ્ન તમારા ઘરના છે, તો સમય કાઢવો વધુ મુશ્કેલ બને છે કારણ કે સમય ઘરકામમાં જ પસાર થાય છે અને તમે યોગ્ય રીતે તૈયારી કરી શકતા નથી. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે સુંદર દેખાઈ શકો છો. ચાલો જાણીએ.

પાર્ટી પહેલા તમારી ત્વચાને એક્સફોલિયેટ કરો- જો તમારી પાસે પાર્લરમાં જવાનો સમય નથી, તો પાર્ટી પહેલા તમારી ત્વચાને ચોક્કસપણે એક્સફોલિએટ કરો. તમે એક રાત પહેલા પણ આ કરી શકો છો,  કારણ કે સ્ક્રબ્રથી કોઇ રિએકશન આવે તો તેને ઠીક કરવો સમય રહે. સ્ક્રર્બ  કર્યા પછી તરત જ મેકઅપ પણ  ન લગાવો જોઇએ.

ફેસ માસ્ક લગાવીને ત્વચાને તૈયાર કરો
 તમારા ચહેરા પર ત્વરિત ગ્લો લાવવા માટે તમારે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજી તરફ, જો તમારી ત્વચા તૈલી હોય તો ચારકોલ માસ્ક લગાવો અને જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમારે મોઇશ્ચરાઇઝિંગ શીટ માસ્ક પસંદ કરવો જોઈએ.

ફેસ માસ્ક પછી પણ ત્વચાને હાઇડ્રેટ કરો
 આ એક મહત્વનો સ્ટેપ છે જેથી મેકઅપ કરતી વખતે તમારી ત્વચા શુષ્ક ન રહે. તેથી, માસ્ક લાગુ કર્યા પછી, ત્વચાને હાઇડ્રેટ કરવાની ખાતરી કરો. આ પછી તમે તમારા ચહેરા પર મેકઅપ લગાવી શકો છો.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget