શોધખોળ કરો

Health Tips: ઉનાળામાં લૂથી બચવા માટે ગરમીમાં આ 4 ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ, કાળઝાળ ગરમીમાં રહી શકશો સ્વસ્થ

Summer Diet Tips ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેને કાચી કેરી સાથે મિક્સ કરીને પાવીથી રાહત મળે છે.

Summer Diet Tips :ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેને કાચી કેરી સાથે મિક્સ કરીને પાવીથી રાહત  મળે છે.

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો લોકોને આ કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાની ના પાડી રહ્યા છે. પરંતુ, ઘણી વખત લોકોને જરૂરી કામ માટે બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં હીટસ્ટ્રોકના કારણે ઘણા લોકો બીમાર પડે છે. આવી સ્થિતિમાં, આપના  સ્વાસ્થ્યની વધુ સારી કાળજી લેવા માટે, આપને આપના  દૈનિક આહારમાં ઠંડી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

આહારમાં દહીંનો સમાવેશ કરો

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે,  કે ઉનાળાની ઋતુમાં આહારમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. તે પેટની પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે. આ સાથે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને રોગોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. તમે લસ્સી, રાયતા વગેરે સ્વરૂપે પણ  દહીંનું સેવન કરી શકો છો.

ફુદીનો પીવો

ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સાથે કાચી કેરીમાં સાથે મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. ફુદીનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે વાળ, ત્વચા, પેટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કાકડી ખાઓ

આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ઉનાળામાં કાકડીનું સેવન કરવાનું કહે છે. કાકડીમાં મોટી માત્રામાં પાણી હોય છે જે આપને  ઉનાળામાં હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

લીંબુ ખાઓ

ઉનાળાની ઋતુમાં  ખુદને હાઈડ્રેટ રાખવા માટે આપને  લીંબુના પાણીનું સેવન કરવું જોઈએ. તે શરીરના થાકને દૂર કરીને આપને  ફ્રેશ રાખવામાં મદદ કરે છે. આ સાથે, જો આપ જલ્દીથી જલ્દી વજન ઓછું કરવા માંગો છો, તો તમે મધ સાથે નવશેકું લીંબુ પાણી પણ પી શકો છો. તેનાથી આપની સ્કિન ગ્લોઇંગ રહે  છે. આ સાથે શરીરનું મેટાબોલિઝમ પણ સારું રહે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

ટોપ સ્ટોરી

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget