શોધખોળ કરો

Navratri Recipe: નવરાત્રીની વ્રત દરમિયાન આ સ્વાદિષ્ટ બટાટા શકરપારાની રેસિપી કરો ટ્રાય

નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

 મેંદાના કે ઘઉંના લોટના આપે શક્કરપારા ખાઘા હશે પરંતુ આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ શક્કરપારાની રેસીપી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ શક્કરપારા બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.

બટાટાના સ્વાદિષ્ટી શક્કરપારા

  • બટાટાના સ્વાદિષ્ટ શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલા આ સામગ્રી તૈયાર કરો
  • બટાકા - 4 થી 5 નંગ
  • ફુદીનો પાવડર - 1  ચમચી
  • જરૂર મુજબ બરછટ છીણેલા લાલ મરચાં
  • ઘઉંનો લોટ - 2 ચમચી
  • મીઠું  સ્વાદ અનુસાર,
  • તેલ - તળવા માટે

રેસીપી

સૌપ્રથમ બટેટાને છોલીને તેના જાડા લાંબા ટુકડા કરી લો. બે-ત્રણ પાણી બદલીને તેને ધોઈને સાફ કરો.

હવે તેને એકદમ ઠંડા બરફના પાણીમાં એકથી દોઢ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેનું પાણી ગાળી લો અને તેને કપડા પર થોડી વાર માટે ફેલાવી દો.

તેના પર કોળુંના લોટને  છાંટીને તેને ગરમ તેલમાં તળી લો,  તેને ડીપ ફ્રાય કરો.  અને આછો સોનેરી થાય ત્યાં સુધી તેને તળો.

હવે તેના પર રોક મીઠું, બરછટ પીસેલું લાલ મરચું, ફુદીનો પાવડર છાંટવો.

Pineapple Benefits:આ ફળ વજનને નિયંત્રિત રાખવાની સાથે પાચનતંત્રને કરે છે દુરસ્ત

ineapple Benefits:પાઈનેપલ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અનાનસ સ્થૂળતા દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પાઇનેપ્પલના સેવનના અદભૂત ફાયદા હોવાથી તેની ડાયટમાં અવશ્ય

 સામેલ કરવા જોઇએ. Pineapple Benefits:પાઈનેપલ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અનાનસ સ્થૂળતા દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પાઇનેપ્પલના સેવનના અદભૂત ફાયદા હોવાથી તેની ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.

 વજન  ઘટાડવા માટે, આપે વધુ અને વધુ ફળો અને ગ્રીન વેજીટેબલનું સેવન કરવું જોઇએ. જો કે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ડાયટમાં માત્ર વજન ઘટાડનારા ફળોનો જ સમાવેશ કરવો જોઈએ. પાઈનેપલ એક એવું ફળ છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાઈનેપલમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે. તે મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે તમારે પાઈનેપલનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં મજબૂત થ

પાઇનેપલ સેવનના ફાયદા

1-પાઈનેપલમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેને ખાવાથી વજન ઘટે છે.

2- પાઈનેપલમાં હાઈ બ્રોમેલેન ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

3- અનાનસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે.

4- અનાનસ ખાવાથી શરીરમાં લેપ્ટિન હોર્મોન ઓછું થાય છે. જેના દ્વારા વજનને નિયંત્રિત કરી શકાય છે.

5- અનાનસનું સેવન કરવાથી હાડકાં પણ  મજબૂત બને છે.

6- તેમાં મેંગેનીઝ અને કેલ્શિયમ હોય છે જે હાડકાની નબળાઈને દૂર કરે છે.

પાઈનેપલમાં  સોજા રા વિરોધી ગુણો જોવા મળે છે, જે અસ્થમા અને બળતરાની સમસ્યાને દૂર કરે છે.

8- પાઈનેપલ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જેના કારણે શરદી, ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી નથી.

9- અનાનસનું સેવન કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને દૂર રાખે છે.

10- અનાનસ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget