શોધખોળ કરો

Propose Day 2024: પ્રપોઝ કરતા સમયે રાખો આ 10 બાબતોનું ખાસ ધ્યાન, ભૂલથી પણ ના કરો આ ભૂલો

Propose Day 2024: પ્રપોઝ ડે બીજા દિવસે એટલે કે 8મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

Propose Day 2024: વેલેન્ટાઇન વીક પ્રેમીઓને તેમના પ્રેમ તરફ બે પગલાં આગળ વધવાનો વિશ્વાસ આપે છે. ઘણીવાર લોકો જેને પ્રેમ કરે છે તેને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. જો કે, વેલેન્ટાઇન વીકનો દરેક દિવસ પ્રેમીઓને તેમના પ્રિય સાથે આ દિવસની ઉજવણી કરવાની અને તેમના પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરવાની તક આપે છે. રોઝ ડે એ વેલેન્ટાઈન વીકનો પહેલો દિવસ છે. તમારી લાગણીઓને અનુરૂપ લાલ, ગુલાબી, નારંગી અથવા પીળો ગુલાબ આપીને તમે તેમના વિશે શું વિચારો છો તે શબ્દો વિના તમારા ક્રશને કહો. પ્રપોઝ ડે બીજા દિવસે એટલે કે 8મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે હિંમત ભેગી કરો અને તમારા ક્રશને કહો કે તમે તેમને પ્રેમ કરો છો.

આઈ લવ યુ કહેવું મુશ્કેલ નથી, પરંતુ પ્રેમ વ્યક્ત કરવાની રીત સાચી હોવી જોઈએ. જો તમે તમારા પ્રેમને વ્યક્ત કરવા માંગો છો, તો 10 બાબતોનું ખાસ ધ્યાન રાખો. પ્રપોઝ કરતી વખતે કેટલીક ભૂલો ટાળો, જેથી તમારો પ્રિય પ્રપોઝથી ઇમ્પ્રેસ થઇ જાય અને તરત જ હા કહી દે.

-જો તમે કોઈ છોકરીને તમારો પ્રેમ વ્યક્ત કરવા જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તે ગમે તેટલી મોડર્ન હોય, તે હજી પણ દિલથી ભારતીય છે. પ્રેમ વ્યક્ત કરવામાં ઉતાવળ ન કરવી તે સારું રહેશે. ધીરજ રાખો અને પહેલા તેમના દિલને સમજો પછી પ્રપોઝ કરો.

-જ્યારે તમે તમારી ડ્રીમ ગર્લની પસંદ અને નાપસંદ વિશે જાણો છો ત્યારે પ્રપોઝ અસરકારક રહેશે, જેથી તમે તમારા પ્રેમની અભિવ્યક્તિ કરતી વખતે તેણીને ન ગમતું હોય તેવું કંઈપણ ન બોલો અથવા ન કરો.

-કોઈની સામે તમારો પ્રેમ વ્યક્ત કરતા પહેલા એ જાણી લો કે શું તે કોઈ બીજા સાથે સંબંધમાં છે કે પછી તમને ગમતી વ્યક્તિ બીજા કોઈને પસંદ નથી કરતી.

-પ્રેમ માત્ર શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. તમે તેમને ખૂબ પ્રેમ કરો છો, તમારા વર્તન અને શબ્દો દ્વારા પણ આ સમજાવો. જો તે તમારા વર્તનથી જાણે છે કે તમે તેને પ્રેમ કરો છો તો જ્યારે તમે પ્રપોઝ કરો છો તો તે તરત જ હા કહી શકે છે.

-તમને ગમતી અને પ્રપોઝ કરવા જઈ રહી હોય એવી વ્યક્તિને અનુભવ કરાવો કે તમને તેમના અને તેમના પરિવાર વિશે જાણવામાં રસ છે. તમે તમારા પાર્ટનરને તમારા પરિવાર વિશે પણ કહી શકો છો જેથી તે સમજી શકે કે તમે તેના વિશે ગંભીર છો.

-તમારા પાર્ટનરને અહેસાસ કરાવો કે તે બીજા કરતા અલગ છે અને તે તમારા માટે આટલો ખાસ કેમ છે.

-તમે જેને પ્રપોઝ કરવા જઇ રહ્યા છો તેના મિત્રો સાથે મિત્રતા વધારો અને તમારા જીવનસાથી વિશે શક્ય તેટલું જાણવાનો પ્રયાસ કરો.

-જ્યાં સુધી તમે તમારા ક્રશ સમક્ષ તમારી દિલની લાગણીઓ વ્યક્ત ન કરો ત્યાં સુધી તમારી લાગણીઓને જાહેર ન કરો.

-જો તમે તમારા પ્રેમને પ્રપોઝ કરવા જઈ રહ્યા છો તો કોઈ ત્રીજી વ્યક્તિને સામેલ ન કરો. તેનાથી તમારા પાર્ટનરની સામે તમારી ઈમેજ બગડી શકે છે.

-પ્રપોઝ એ તમારા જીવનનો સૌથી ખાસ દિવસ હોઈ શકે છે, તેથી સારા કપડા પહેરો અને આત્મવિશ્વાસ રાખો.

-પ્રપોઝ કરવા માટે કંઈક સર્જનાત્મક અને અલગ કરવાનો પ્રયાસ કરો. તમારા પાર્ટનરને એવો અહેસાસ કરાવો કે જે રીતે તમે તેને તમારો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છો તે પહેલા ક્યારેય કોઈએ નથી કર્યું, જેથી તે ઇમ્ર્પેસ થઇ શકે છે.

 

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget