શોધખોળ કરો

Eating Tips: લાલ મરચાના બદલે તીખાશ માટે મરીનો કરો ઉપયોગ, જાણો શું થશે ફાયદો

જો તમે વધુ પડતો પરસેવો, વાળના અકાળે સફેદ થવા અથવા ત્વચાના પિગમેન્ટેશન જેવી સમસ્યાઓથી પરેશાન છો તો રસોઇમાં મરચાનો ઓછો કરો ઉપયોગ

Eating Habits: સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે સારું ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે ખોટી રીતે ખોરાક લઇ રહ્યાં છો  તો તેના પોષણનો લાભ નથી મળતો.  વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો આ દિવસોમાં યોગ્ય રીતે ખોરાક નથી લેતા, જેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન વેઠવું પડે છે. તો એવા કેટલાક 5 ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા રોજિંદા જીવનમાં ખોટી રીતે ખાઓ છો અને જેની અસર તમારા શરીર પર પડે છે.

  1. કાચી રોટલી

રોટલી આપણા રોજિંદા આહારમાં સૌથી મહત્વપૂર્ણ ખોરાક છે. જો કે, ઘણીવાર લોકો તેનું સેવન કર્યા પછી પાચન સંબંધી સમસ્યાઓની ફરિયાદ કરે છે. તેનું એક મુખ્ય કારણ આજકાલ તેની તૈયારી કરવાની રીત છે. વાસ્તવમાં, લોકો ઝડપથી રોટલી બનાવવાની પ્રક્રિયામાં તેને અંદરથી સારી રીતે રાંધતા નથી અને અડધી શેકેલી રોટલી ખાવાથી તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. તેથી,

2.લાલ મરચું પાવડર

જો તમે વધુ પડતો પરસેવો, વાળના અકાળે સફેદ થવા અથવા ત્વચાના પિગમેન્ટેશન જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવી જ જોઈએ. જરૂર પડે ત્યારે જ લાલ મરચાં બહુ ઓછી માત્રામાં ખાવા જોઈએ. જો તમે લાલ મરચાને બદલે મરીનું સેવન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.

 3.કેળું કેવી રીતે ખાવું

 પોષક તત્વોથી ભરપૂર, કેળા એ સંપૂર્ણ ભોજન છે. મહત્તમ ફાયદા માટે તેને ખાવાની સાચી રીત જાણો. મોટાભાગે લોકો કાચા કેળા ખાવાની ભૂલ કરતા હોય છે પરંતુ કાચા કેળા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

  1. ડુંગળી

ભારતીય ભોજન તેના વિના અધૂરું છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તેને ખાવાની સાચી રીત જાણી લો. સલાડમાં થોડી માત્રામાં ડુંગળી ખાવી એ એક સારો વિકલ્પ છે. ડુંગળીને વધુ પડતા તેલમાં તળીને ન ખાઓ. આના દ્વારા શરીરમાં જતું તેલ નુકશાનનકારક સાબિત થઈ શકે છે.

  1. મધ

 પોષક તત્વોનો ભંડાર, તેના ઔષધીય ગુણધર્મો માટે આયુર્વેદમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો તે શરીર માટે સ્લો પોઈઝનનું કામ કરી શકે છે.ગરમ પાણીમાં મધ ભેળવીને પીવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે ગરમ પાણી મધ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઝેરી બની જાય છે, જે તમને ફાયદો થવાને બદલે નુકસાન કરી શકે છે. તેથી, જો તમે ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પી રહ્યા છો, તો તમારે તેને આજે જ બંધ કરી દેવું જોઈએ.

Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget