શોધખોળ કરો

Relationship Tips: ભૂલથી પણ પાર્ટનર પાસે ના રાખો આ અપેક્ષાઓ, નહી તો ખત્મ થઇ જશે સંબંધો

Relationship Tips: એક બાબત જે સંબંધને બગાડે છે તે છે એકબીજા પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ રાખવી.

Relationship Tips:  સંબંધમાં એકબીજા પાસેથી અપેક્ષાઓ રાખવી એ સાવ સામાન્ય બાબત છે, પરંતુ એક બાબત જે સંબંધને બગાડે છે તે છે એકબીજા પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ રાખવી. આવી સ્થિતિમાં, તમે તમારા જીવનસાથી સાથે આ અપેક્ષાઓ વિશે વાત કરો અને શેર કરો અને એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે તમારો પાર્ટનર તમારી આ અપેક્ષાઓ પૂરી કરી શકશે કે નહીં.

ઘણી વખત લોકો જ્યારે તેમની અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે ખૂબ જ દુઃખી થઈ જાય છે. ઘણા લોકો તેમની અપેક્ષાઓ પૂરી ન થવા પર તેમના પાર્ટનરને દોષી ઠેરવે છે અને તેમની સાથે લડવા લાગે છે. આમ કરવાથી તમારા સંબંધો બગડવા લાગે છે અને સંબંધમાં અંતર બનવા લાગે છે. આ લેખમાં અમે તમને કેટલીક એવી અવાસ્તવિક અપેક્ષાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે તમારા જીવનસાથી પાસેથી ભૂલથી પણ ન કરવી જોઈએ. તેનાથી તમારા સંબંધો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

એકબીજા સાથે સમય વિતાવવો

મોટાભાગના લોકો સંબંધોમાં સૌથી મોટી ભૂલ એ કરે છે કે એવું વિચારે છે કે પાર્ટનરને તેનો બધો સમય આપણી સાથે જ વિતાવવો જોઈએ. જો કે, તમારા જીવનસાથી તમારી આ એક અપેક્ષાથી ચિડાઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સિવાય તમારું કોઈ ગ્રુપ હોવું જરૂરી છે. તેનાથી સંબંધોમાં સંતુલન જળવાઈ રહે છે.

મહત્વપૂર્ણ વિષયો પર મતભેદ

તે એક મિથ્યા છે કે આપણે તે વ્યક્તિ સાથે રહેવું જોઈએ જે આપણા જેવા જ છે. સંબંધમાં પાર્ટનર્સ વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર મતભેદ હોઈ શકે છે અને બે અલગ-અલગ લોકોના પોતાના અલગ-અલગ મંતવ્યો છે. આવી સ્થિતિમાં, તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા દૃષ્ટિકોણને અન્ય વ્યક્તિ પર લાદવાને બદલે આદર અને સ્પષ્ટતા સાથે શેર કરો. તેનાથી તમારા સંબંધો પર કોઈ ખરાબ અસર નહીં પડે.

પ્રાથમિકતાઓ

સંબંધોમાં લોકો વારંવાર જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તેમના જીવનસાથી તમને પ્રથમ પ્રાથમિકતા આપે.  જો કે, સંબંધ એ કોઈપણ વ્યક્તિના જીવનનો ખૂબ મોટો ભાગ છે. પરંતુ કેટલીકવાર વ્યક્તિ માટે સંબંધો કરતાં ઘણી બધી મહત્વપૂર્ણ બાબતો હોય છે.

માઈન્ડ રીડિંગ

પાર્ટનર પાસે આશા રાખવી કે તે કાંઇ પણ કર્યા વિના સમજી જાય કે તમને શું જોઇએ છે, તમારે કઇ વસ્તુની જરૂર છે અથવા તમે કેમ ગુસ્સે છો અથવા દુઃખી છો. આ બાબતો રિલેશનશીપને ટોક્સિક બનાવી દે છે. તેથી જો તમે તમારા સંબંધને બચાવવા માંગતા હોવ તો તમારા પાર્ટનર સાથે સ્પષ્ટ વાત કરવી જરૂરી છે.

ખોટુ લગાડવું

એક આદર્શ સંબંધ એવો નથી હોતો જ્યાં પાર્ટનર્સ વચ્ચે ઝઘડા ન હોય. તેના બદલે એક આદર્શ સંબંધ એવો છે જેમાં પાર્ટનર્સ જાણે છે કે ઝઘડા પછી એકબીજાને કેવી રીતે સમજાવવું અને સાથે મળીને આગળ વધવું.

ટોપ સ્ટોરી

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget