શોધખોળ કરો

Health Tips: વધતા વજન અને બ્લોટિંગને રોકવા માટે આ છે સૌથી સરળ લાઇફસ્ટાઇલ 3 ટિપ્સ

બ્લોટિંગ તમને ફક્ત આપનું વજન જ નથી વધારતું પરંતુ તે આપની સ્કિનની હેલ્થને પણ પ્રભાવિત કરે છે. જેના કારણે આપ ઉંમરથી 5થી7 વર્ષ મોટા દેખાવ છો. જો કે આ ત્રણ સરળ ટીપ્સ બનાવીને આપ તેનાથી બચી શકો છો.

Health Tips: બ્લોટિંગ તમને ફક્ત આપનું વજન જ નથી વધારતું પરંતુ તે આપની સ્કિનની હેલ્થને પણ પ્રભાવિત કરે છે. જેના કારણે આપ ઉંમરથી 5થી7 વર્ષ મોટા દેખાવ છો. જો  કે આ  ત્રણ સરળ ટીપ્સ બનાવીને આપ તેનાથી બચી શકો છો.

મોટાપા અને બ્લૉટિંગની સમસ્યામાંથી મોટા ભાગના યંગસ્ટર્સને તકલીફ પડે છે. બ્લોટિંગ માત્ર તમારી જ બૂડી કો લૂજ નથી કરતું પરંતુ આપના  લુક્સની સાથે જ સ્કિનની ગ્લો પણ ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે.  બ્લોટિંગ,  ફેટ લુક અને લૂજ સ્કિનની સમસ્યાથી બચવા માટે આ ત્રણ ટિપ્સ ખૂબ જ કારગર છે.  કઇ છે આ ત્રણ ટિપ્સ જાણીએ..

આ છે સરળ અને અસરકારક રીત

સુગર ક્રેવિંગ્સને નિયંત્રિત કરો

તેના માટે આપ ઓછામાં ઓછી  7:30 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આનાથી ઓછી ઉંઘ લેવી પણ નુકસાન કારક છે તો 8 કલાકથી વધુ ઊંઘવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

અઢીથી ત્રણ લિટર પાણી પીવો

દરરોજ  આપ 2.5 થી 3 લિટર પાણી પીને આપની ત્વચાના 10 વર્ષ  નાની દેખાડી શકો છો.  કારણ કે આપણા શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. આવી સ્થિતિમાં પાણી શરીરને એનર્જી આપવાની સાથે ત્વચાના સ્વાસ્થ્યની સાથે ગ્લો માટે ટોનિકનું કામ કરે છે.

બાયોલોજિકલ ક્લોકને ઠીક રાખો

સવારે ઉઠવાનો અને રાત્રે સૂવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ. આ સાથે ભોજન લેવાનો સમય પણ નિશ્ચિત હોવો જોઈએ. આમ કરવાથી તમારું મેટાબોલિઝમ અને જૈવિક ઘડિયાળ બરાબર રહે છે. તેની અસર તમારા ઉર્જા સ્તર અને ત્વચાની ચમક પર દેખાય છે.

આ રીતે લાભ મેળવો

જ્યારે તમે રાત્રે પૂરતી ઊંઘ લો છો, ત્યારે તમારું શરીર બીજા દિવસે વધુ ખાંડની માંગ કરતું નથી. આ એટલા માટે છે કારણ કે શરીરમાં કુદરતી ઉર્જા હોય છે અને તેને ઉર્જા માટે સુગર સપોર્ટની જરૂર હોતી નથી. આ સાથે, શરીરના  બોડી મસલ્સ ઢીલા રહે છે.  જેનાથી બ્લોટિંગ નથી થતું.

જ્યારે શરીરને યોગ્ય માત્રામાં પાણી મળે છે, ત્યારે અંદર હાજર તમામ ઝેરી તત્વો એટલે કે ઝેર પેશાબ અને પરસેવા દ્વારા બહાર નીકળી જાય છે. આના કારણે ખીલ, પિમ્પલ્સ અને છિદ્રો જામવાની સમસ્યા રહેતી નથી. એટલે કે તમારી ત્વચા ખૂબ જ ટાઈટ અને ગ્લોઈંગ રહે છે.

જ્યારે  બાયોલોઝિકલ  સેટ રહે છે તો પાચનતંત્ર અને માનસિક સ્વાસ્થ્ય બરાબર રહે છે. તમે વધુ ઉત્સાહિત અને ખુશી અનુભવો છો. તેનાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સનો સ્ત્રાવ વધે છે અને તેની સકારાત્મક અસર તમારા શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે.

ટોપ સ્ટોરી

ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Embed widget