શોધખોળ કરો

Winter Fashion Tips: વિન્ટરમાં સ્ટાઇલિશ દેખાવા માટે ફોલો કરો આ ટિપ્સ, સૌ કોઇ થઇ જશે દિવાના

Winter Fashion Tips: અમે તમારી સાથે કેટલીક ફેશન ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે શિયાળાની ઋતુમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ દેખાશો

Winter Fashion Tips:  નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને તાપમાનમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સીઝનમાં શું અને પહેરવું તે સમજવું મુશ્કેલ છે. અમે તમારી સાથે કેટલીક ફેશન ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે શિયાળાની ઋતુમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ દેખાશો. આજે અમે તમને એવા જ કેટલાક ડ્રેસીસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા વિન્ટર ફેશન લુકને નિખારશે.

એવરગ્રીન વેલ્વેટ ડ્રેસ- વેલ્વેટ ડ્રેસને એવરગ્રીન ગણવામાં આવે છે કારણ કે તેની ફેશન ક્યારેય જૂની થતી નથી. તેઓ માત્ર તમને ગ્લેમરસ લુક જ નથી આપતા, તેમને પહેરવાથી તમે એકદમ સ્ટાઇલિશ પણ દેખાશો. શિયાળામાં ડાર્ક કલરના વેલ્વેટ ડ્રેસ પહેરવાથી તમે એકદમ રોયલ દેખાશો. વેલ્વેટ ડ્રેસમાં વ્યક્તિને ઠંડી લાગતી નથી. આવી સ્થિતિમાં શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે આ એક સારો વિકલ્પ છે.

સ્વેટર ડ્રેસ- વિશ્વભરમાં જ્યાં શિયાળામાં ઘણા કપડા પહેરવામાં આવે છે તેમાં ટોચ પર સ્વેટર ડ્રેસ છે. સ્વેટર ડ્રેસને કન્ફર્ટ અને સ્ટાઇલનું  મિશ્રણ કહેવાય છે. આવા ડ્રેસને તમારા વોર્ડરોબમાં ચોક્કસ રાખો. આ ડ્રેસ સાથે તમે લેગિંગ્સ, સ્નીકર્સ કે બૂટ વગેરે પહેરી શકો છો. આવી સ્થિતિમાં જો તમારે થોડો કેઝ્યુઅલ લુક જોઈએ છે, તો તમારા માટે સ્વેટર ડ્રેસ પરફેક્ટ છે.

મિની ડ્રેસ- જો તમને શોર્ટ ડ્રેસ પહેરવાનું પસંદ હોય તો મિની ડ્રેસ તમારા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે. શિયાળા દરમિયાન દિવસના સમયે તેને પહેરવું વધુ સારું છે. તમે બૂટ અને સ્કિન ફિટ લેગિંગ્સ સાથે મિની ડ્રેસ પહેરી શકો છો. જો તમે તેને રાત્રે પહેરવા માંગતા હોવ તો તેની સાથે હીલ્સ પહેરો.                  

લોંગ કોટ- ઠંડા વાતાવરણમાં લાંબા કોટની ફેશન ક્યારેય આઉટ ઓફ સ્ટાઈલ થતી નથી. આ કોટ્સ જીન્સથી માંડીને સૂટ અને સાડી સુધીની દરેક પર પહેરી શકાય છે અને તે સ્ટાઇલિશ પણ લાગે છે.

શાલ પણ શિયાળાની ફેશનમાંથી ક્યારેય આઉટ ઓફ સ્ટાઈલ થતી નથી. સાદા સૂટ અથવા સાડી પર શાલ સુંદર લાગે છે અને સ્ટાઇલિશ લુક પણ આપે છે.              

ટોપ સ્ટોરી

દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય

Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

વિડિઓઝ

Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Baldevji Thakor : PM મોદીને મળ્યાની ચર્ચા પર બળદેવજી ઠાકોરનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત

ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?

અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

Embed widget