શોધખોળ કરો

Fertility tips:પ્રેગ્નન્સીની શક્યતા વધારવા માટે કપલે બદલવી જોઈએ લાઈફસ્ટાઈલ, 30 પછી માતા-પિતા બનવું બનશે સરળ

હાલમાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે માતૃત્વ ધારણ કરવું તે છે.. કેમ કે મોડા લગ્ન, યોગ્ય આહાર ના લેવો સહિત અનેક સમસ્યાઓ છે જેના લીધે મહિલાઓ જલ્દી ગર્ભધારણ કરી શકતી નથી

How to Increase Chances of Conceiving in 30s: બાળકને જન્મ આપવા માટે માતા અને પિતા બંનેનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. જો કે, લગ્નમાં વિલંબ અને નબળી જીવનશૈલીના કારણે ફેમિલી પ્લાનિંગમાં મુશ્કેલી આવી રહી છે. આ સિવાય 30 વર્ષની ઉંમર પછી કપલ્સને પેરેન્ટ્સ બનવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કારણ કે મહિલાઓમાં ઈંડાની માત્રા અને ગુણવત્તા બંને ઘટી જાય છે. અને ત્યાં પુરૂષોમાં શુક્રાણુઓની ગુણવત્તા અને સંખ્યા પણ ઘટે છે. તાજેતરમાં વંધ્યત્વ નિષ્ણાતોએ કેટલાક સૂચનો આપ્યા છે. જે જીવનશૈલીમાં બદલાવ સાથે જોડાયેલા છે.

તંદુરસ્ત ખોરાક ખાઓ

તમારા શરીરને ગર્ભ ધારણ કરવા માટે તૈયાર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા શરીરને તૈયાર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે પુષ્કળ ફળો અને શાકભાજી, જટિલ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને સારી ચરબીવાળો પોષક આહાર લેવો જોઈએ. આ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે મહત્વપૂર્ણ છે કારણ કે ગાજર ખાવાથી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા ટાળવામાં મદદ મળે છે, જ્યારે શુક્રાણુની ગુણવત્તાને વધારવામાં પણ મદદ મળે છે. ધ્યાનમાં રાખો કે જંક ફૂડથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

તણાવ ઓછો

તણાવ તમારા ગર્ભધારણની તકોને અસર કરે છે. તમારા મગજનો હાયપોથેલેમસ, જે તમારા હોર્મોન્સ અને પીરિયડ સાયકલને નિયંત્રિત કરે છે, તે તણાવથી પ્રભાવિત થઈ શકે છે. યોગ અથવા ધ્યાન જેવી કુદરતી તાણ ઘટાડવાની તકનીકો અજમાવો અને શક્ય તેટલો આરામ કરો.

નિયમિત સેક્સ

અહેવાલો અનુસાર જે કપલ ઓછામાં ઓછા દર બીજા દિવસે સેકસ કરે છે તેની ગર્ભવતી હોવાની સંભાવના એ લોકોથી વધી જાય છે જે લોકો સેકસ નથી કરતાં. સેકસ ખાલી પ્રેગ્નેન્ટ થવા માટે જ ના કરો તેનો આનંદ પણ લો. જો કે સમય મહત્વપૂર્ણ છે કારણ કે નિયમિત પિરિયડ્સ આવતી સ્ત્રીઓમાં પણ પ્રજનનક્ષમતાનો સમય બદલાઈ શકે છે.

આ વસ્તુઓથી અંતર રાખો

સગર્ભા સ્ત્રીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળે, આલ્કોહોલ અને વધુ પ્રમાણમાં માંસાહારી ખોરાક લેવાનું ટાળે. એ નોંધવું અગત્યનું છે કે પ્રેગ્નેટ થયા પહેલાં આ વસ્તુઓને ટાળવાથી ગર્ભવતી થવાની શક્યતાઓ વધી જાય છે. જો તમે ઘણી બધી ચા અને કોફી પીતા હોવ તો કેફીનનું સેવન ઓછું કરવું જરૂરી છે. કારણ કે તે ઓવ્યુલેશનને અટકાવી શકે છે અને ગર્ભ ધારણ કરવાની તકો ઘટાડી શકે છે.

ડૉક્ટરની સલાહ લો

કેટલીકવાર બધી બાબતોનું ધ્યાન રાખ્યા પછી પણ કેટલીક પરિસ્થિતિઓમાં શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS), હોર્મોનલ સમસ્યાઓ, પ્રારંભિક મેનોપોઝ, ફેલોપિયન ટ્યુબ બ્લોકેજ અથવા ગર્ભાશયમાં માળખાકીય અસાધારણતા સહિતની વિકૃતિઓને કારણે કેટલીક સ્ત્રીઓ ઓવ્યુલેટ કરવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત કેટલાક પુરુષોને સ્ખલનની સમસ્યા પણ હોઈ શકે છે અથવા તેઓ શુક્રાણુ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ બનાવી શકતા નથી, તો તમારા બંનેને વંધ્યત્વ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. અને યોગ્ય સલાહ લેવી જોઈએ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
e-Access Vs Ather 450: ક્યું ઈલેક્ટ્રિક સ્કૂટર છે વધુ દમદાર, ખરીદતા અગાઉ જાણો બંન્ને વચ્ચેનું અંતર
e-Access Vs Ather 450: ક્યું ઈલેક્ટ્રિક સ્કૂટર છે વધુ દમદાર, ખરીદતા અગાઉ જાણો બંન્ને વચ્ચેનું અંતર
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
Embed widget