શોધખોળ કરો

Ahmedabad : યુવતી બે દીકરીની હાજરીમાં જ દિયર સાથે માણતી શરીરસુખ, જાણો પછી શું થયું?

માતાની હરકતોથી કંટાળી બંને બહેનો ઘરેથી નીકળી તેની મિત્રના ત્યાં પહોંચી હતી. મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ માગતાં હેલ્પલાઇનની ટીમ તેમની પાસે પહોંચી હતી. પિતાને આ અંગે જાણ થતાં તેમને આઘાત લાગ્યો હતો.

અમદાવાદઃ શહેરમાં માતા તેની બે જુવાનજોધ દીકરી સામે તેના દિયર સાથે શારીરિક સંબંધો બાંધતી હોવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ બંને રંગરેલિયા મનાવતી હતી. માતાની હરકતોથી કંટાળી બંને બહેનો ઘરેથી નીકળી તેની મિત્રના ત્યાં પહોંચી હતી. તેમજ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ માગતાં હેલ્પલાઇનની ટીમ તેમની પાસે પહોંચી હતી. બીજી તરફ પિતાને આ અંગે જાણ થતાં તેમને આઘાત લાગ્યો હતો. માતા દિયર સાથે રહેવા માગતી હોય અને દીકરીઓ સાથે રહેવા ન માંગતી હોવાથી પિતા દીકરીઓને લઈ વતનમાં જતા રહેતાં સમાધાન થયું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે 16 અને 21 વર્ષની બે બહેનો પોતાનું ઘર છોડી અમારા ત્યાં આવી છે. ફોન આવતાં મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક નારોલ પહોંચી હતી. માતાની હરકતોથી કંટાળીને આવેલી બંને બહેનો ખૂબજ રડી રહી હતી. હેલ્પલાઇનની ટીમે તેમને સાંત્વના આપીને પૂછપરછ કરી હતી. બહેનોએ જણાવ્યું હતું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશની છે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે મજૂરીકામ માટે આવ્યા છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં માતા-પિતા, કાકા અને ભાઈ રહે છે. તેમના કાકા અપરિણીત છે.

તેમણે મહિલા હેલ્પલાઇનને જણાવ્યું હતું કે, તેઓ નાની હતી ત્યારથી જ માતા અને કાકા વચ્ચે અફેર છે. બંને ઉંમરલાયક હોવા છતા તેમની સામે જ શરીરસુખ માણતાં હતાં. તેમને આવી હરકતો કરવાની ના પાડી તો બંનેએ ભેગા મળી ધમકી આપી હતી. બંને બહેનો માતા અને કાકાની આ હરકોથી કંટાળી ગયા હતા. તેમજ બંને ગોતાથી ઘર છોડી નારોલ ખાતે પહોંચી ગઈ હતી. 

મહિલા હેલ્પલાઇને બંને બહેનોને સાંત્વના આપી હતી. તેમજ માતા-પિતાનો સંપર્ક કરી બોલાવ્યાં હતાં. પિતાને જાણ થતાં તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેમની માતાનું પણ કાઉન્સેલિંગ કરાયું હતું. તેઓ પોતાના દિયર સાથે જ રહેવા માગતાં હતાં, જ્યારે બંને બહેનો તેમની સાથે રહેવા તૈયાર નહોતી. અંતે પિતા તેમને લઈ વતનમાં ઉત્તરપ્રદેશ જવા તૈયાર હતા. પિતાની બાંયધરી લઈ બંને બહેનોને પિતા સાથે વતનમાં મોકલી આ વાતનો અંત લાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું,  60થી વધુના મૃત્યુ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

ABP Premium

વિડિઓઝ

South Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું,  60થી વધુના મૃત્યુ
સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું, 60થી વધુના મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Embed widget