શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના સેક્રેટરી અને બિહારના કો ઈન્ચાર્જ તરીકે આ ગુજરાતીની થઈ નિમણૂક, રાહુલ ગાંધીની છે નજીક
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના સેક્રેટરી અને બિહારના કો-ઇનચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને રાહુલ ગાંધીની નજીક ગણવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના 8 જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરને હટાવીને તેમના સ્થાને પંકજસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement