શોધખોળ કરો
Advertisement
ઈન્ડિયન ખેલાડી પાર્થિવ પટેલના પિતાને બ્રેન હેમરેજ, પાર્થિવે ટ્વિટર પર શું કરી ભાવુક અપીલ? જાણો વિગત
અમદાવાદ: અમદાવાદના રહેવાસી અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલના પિતા બ્રેન હેમરેજ સામે ઝઝુમી રહ્યાં છે. ક્રિકેટર પાર્થિવ પટેલે સોશિયલ મીડિયા પર ભાવુક અપીલ કરી છે. પાર્થિવ પટેલ ટ્વિટ કરી પિતા માટે પ્રાર્થના માંગી રહ્યો છે.
પાર્થિવ પટેલે ટ્વિટર પર પોતાના પિતાની બીમારી વિશે જણાવ્યું છે. પાર્થિવ પટેલે ટ્વિટર પર લખ્યુ, 'મારા પિતાને પોતાની પ્રાર્થનામાં યાદ રાખો, તે બ્રેન હેમરેજ સામે ઝઝુમી રહ્યાં છે.'
પાર્થિવ પટેલના ચાહકો અને ક્રિકેટ જગતના મિત્રોએ તેના પિતા અજય પટેલને જલ્દી સારું થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી. પોતાના કરિયરમાં 25 ટેસ્ટ અને 38 વનડે ઈન્ટરનેશનલ રમી ચુકેલા પાર્થિવની કેપ્ટનશીપમાં ગુજરાતે 2016-17 સત્રમાં રણજી ટ્રોફી જીતી હતી. તેના નામે વનડેમાં 10772 રન છે.Pls keep my father in ur prayers..he is suffering from brain haemorrhage..🙏🙏🙏
— parthiv patel (@parthiv9) February 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement