શોધખોળ કરો

Ahmedabad News: અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી, કોર્ટે ફરીથી જાહેર કર્યું સમન્સ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓ વધી શકે છે

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓ વધી શકે છે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ફરી સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરાબ થાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો પોલિટન કોર્ટે ગત સુનાવણીમાં સીઆરપીસી 204 મુજબ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કર્યું હતું.

દરમિયાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ફરી સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે આગામી સુનાવણી સાત જૂને હાથ ધરવામાં આવશે. સાત જૂનના રોજ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરાયો હતો.

Ahmedabad: શહેર ટ્રાફિક પોલીસનો શહેરીજનોને ઝટકો, 573 અરજીઓ પોલીસે નકારી કાઢી, જાણો

Ahmedabad: અમદાવાદ પોલીસ તરફથી શહેરીજનોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, શહેર ટ્રાફિક પોલીસે શહેરીજનો દ્વારા પ્રાપ્ત બમ્પ બનાવવા મુદ્દેની અરજીઓને લઇને મોટો નિર્ણય લીધો છે, ટ્રાફિક પોલીસે શહેરીજનો દ્વારા કરવામાં આવેલી અરજીઓમાંથી મોટાભાગની અરજીઓને નકારી કાઢી છે.  

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં બમ્પ બનાવવા માટે 179 જેટલી અરજીઓ પેન્ડિંગ છે, અને આ અંગે હવે ટ્રાફિક પોલીસે 573 અરજીઓ નકારીને નકારી કાઢી છે. 

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. શહેરના ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પૉરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન કરી અને કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ શહેરમાં મ્યુનિસિપલ કોર્પૉરેશન અને ટ્રાફિક પોલીસનું ક્યાંય પણ સંકલન ન થતું હોય તેવું જાણવા મળ્યું છે. શહેરમાં એક જગ્યાએ વાહનચાલકો ખૂબ જ ઝડપી વાહન ચલાવતા હોય છે, જ્યાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે બમ્પ બનાવવાની જરૂરિયાત છે. મ્યુનિસિપલ કોર્પૉરેશનમાં બમ્પ બનાવવા માટેની અરજીઓ મળે છે, જેને ટ્રાફિક પોલીસના અભિપ્રાય બાદ કોર્પોરેશન ત્યાં બમ્પ બનાવતી હોય છે. પોલીસમાં બમ્પ બનાવવા માટેની 139 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ પડી હોવાનું સામે આવ્યું છે.

16 વર્ષમાં 892 જેટલી અરજીઓ મળી​​​​​​​ - 
એડવોકેટ અતિક સૈયદે માંગેલી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક સેલ વિભાગમાં બમ્પ બનાવવા માટે છેલ્લા 16 વર્ષમાં મળેલી અરજીઓ 892 જેટલી હતી, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા 180 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. 573 જેટલી અરજીઓને નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 179 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન નથી કારણ કે, જે અરજી મળે છે તે અરજીનો અભિપ્રાય કેટલા સમયમાં આપવો તેનો કોઈ સમય નક્કી નથી કરવામાં આવ્યો. જેના કારણે 3-8 મહિના જેટલો સમય વીતી જાય છે અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

બમ્પ બનાવવાની જરૂરિયાત છે ત્યાં બમ્પ બનાવો - 
નાગરિકો અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ્યારે બમ્પ બનાવવા માટેની અરજી કરવામાં આવે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં 573 જેટલી અરજીઓ નામંજૂર કરી છે. જેથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે, શહેરના મોટાભાગના રોડ પર હાલમાં ટ્રાફિક છે અને ઘણા એવા રોડ છે, જ્યાં બમ્પ બનાવવાની જરૂરિયાત છે પરંતુ, ટ્રાફિક પોલીસ યોગ્ય રીતે અભિપ્રાય આપતી નથી. જેના કારણે નાગરિકો અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે પણ બમ્પ બની ગયા છે. મ્યુનિસિપલ કમિશનર પાસે માગ કરાઈ છે કે, શહેરમાં જ્યાં પણ રોડ પર બમ્પ બનાવવાની જરૂરિયાત છે ત્યાં બમ્પ બને, જેનાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માત નિવારી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget