શોધખોળ કરો

PNB માં 2000 રૂપિયાની નોટ જમા કરાવતા પહેલા જાણો આ નિયમ, બેંકે જાહેર કરી ગાઈડલાઈન

2000 Rupees Note: દેશની મુખ્ય બેંક SBI બાદ PNBએ 2 હજાર રૂપિયાને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. તમારે આધાર, PAN કે અન્ય કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી.

PNB 2000 Rupees Note Exchange Guideline: SBI બાદ હવે પંજાબ નેશનલ બેંકે રૂપિયા 2,000ની નોટો જમા કરાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જો તમે પણ PNB અથવા SBI બેંકની શાખાઓમાં 2000 રૂપિયાની નોટ બદલવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો જાણવી જોઈએ.

પંજાબ નેશનલ બેંકે કહ્યું કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે તમારી પાસે આધાર કાર્ડ, સત્તાવાર રીતે વેરિફાઈડ દસ્તાવેજ અને કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી. બેંકે તમામ શાખાઓને આ અંગે જાણ કરી છે. પીએનબીના અધિકારીએ આ માહિતી ત્યારે આપી છે જ્યારે નોટ બદલવા માટે અંગત માહિતીના નકલી સમાચાર આવી રહ્યા હતા. બેંકે કહ્યું કે કોઈપણ દસ્તાવેજ વગર માત્ર 2000 રૂપિયાની નોટ જ બેંકમાં જમા કરાવી શકાય છે.

એસબીઆઈએ પણ માહિતી આપી હતી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવાનું રહેશે. આના પર SBIએ એક ગાઈડલાઈન જારી કરીને કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા કોઈપણ ફોર્મ જેવા દસ્તાવેજો ભરવાની જરૂર રહેશે નહીં. તમે કોઈપણ શાખામાં જઈને નોટો બદલી અથવા જમા કરાવી શકો છો.

કેવી રીતે મૂંઝવણ ઊભી થઈ

2000 રૂપિયાની નોટોના વ્યવહાર માટેના જૂના ફોર્મ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. આ સ્થિતિમાં લોકોમાં અસમંજસ ઉભી થઇ હતી. જો કે, આરબીઆઈની માહિતી પછી, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ દસ્તાવેજો અને ફોર્મ ભરવાની જરૂર નથી. આ પછી SBI અને હવે PNBએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

50 હજારથી વધુ રકમ પર પાન અને આધાર કાર્ડ

RBI અનુસાર, તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ એટલે કે 20 હજાર રૂપિયા જમા કરાવી શકો છો. જો તમે આ રકમથી વધુ રકમ જમા કરાવો છો, તો નિયમો અનુસાર, બેંકને પાન અને આધાર કાર્ડ બતાવવાનું રહેશે.

નોંધનીય છે કે, 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. સામાન્ય લોકોને સામાન્ય રીતે કાઉન્ટર પર 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપવામાં આવશે. એક વ્યક્તિ એક સમયે માત્ર 20 હજાર સુધીની નોટ બદલી શકે છે. નોટ બદલવા માટે, તમે તમારી બેંક અથવા અન્ય કોઈ શાખામાં જઈને બે હજારની 10 નોટ એટલે કે 20 હજાર સુધીની નોટ સરળતાથી બદલી શકો છો, આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની કે તમારું આઈડી બતાવવાની જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video

પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર

20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

Embed widget