શોધખોળ કરો

શું તમારા આધારકાર્ડનો ઉપયોગ કોઈ બીજુ નથી કરી રહ્યું ને ? આ રીતે ચેક કરો આધાર હિસ્ટ્રી 

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે આપણને ઘણા કામો માટે તેની જરૂર પડે છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને મોબાઈલ સિમ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર છે.

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે આપણને ઘણા કામો માટે તેની જરૂર પડે છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને મોબાઈલ સિમ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડ દ્વારા છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, તમારે ક્યાંય પણ આધાર સંબંધિત માહિતી આપતા પહેલા ખૂબ કાળજી લેવી જોઈએ.

તમારે જાણવું જ જોઇએ કે તમારું આધાર કાર્ડ ક્યાં વપરાય છે. જો કોઈ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે તો તમે તેની સામે કાર્યવાહી કરી શકો છો.

UIDAI એ આધાર યૂઝર્સને આધાર હિસ્ટ્રી તપાસવાની સુવિધા આપી છે. આમાં કોઈપણ વ્યક્તિ પોતાના આધારની હિસ્ટ્રી ઓનલાઈન ચેક કરી શકે છે. આ સુવિધા દ્વારા, આધાર યૂઝર્સ સમય સમય પર તેમની આધાર હિસ્ટ્રી ચકાસી શકે છે. જો કંઈક ખોટું થાય તો તે તરત જ તેને પકડી શકે છે. તમને જણાવીએ કે તમે કેવી રીતે આધાર કાર્ડનો ઈતિહાસ ઓનલાઈન ચેક કરી શકો છો.


આધાર હિસ્ટ્રી કેવી રીતે ચેક કરશો

સૌથી પહેલા તમારે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
આ પછી તમે માય આધારનો વિકલ્પ પસંદ કરો.
હવે આધાર સેવાના વિકલ્પમાં આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીના વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી એક નવી વિન્ડો ખુલશે, અહીં તમારે 12 અંકનો આધાર નંબર નાખવો પડશે.
હવે OTP ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, OTP દાખલ કરો.
આ પછી આધાર કાર્ડનો હિસ્ટ્રી ડાઉનલોડ કરો.

ખોટી માહિતી દૂર કરો

તમારે તમારી આધાર હિસ્ટ્રી યોગ્ય રીતે તપાસવી જોઈએ. જો તમને કોઈ ખોટી માહિતી મળે તો તમે તેને સુધારી શકો છો. આ માટે તમે UIDAI ટોલ ફ્રી નંબર – 1947 નો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, તમે help@uidai.gov.in પર પણ મેઇલ કરી શકો છો. 

'પરિવારના વડા'ની મદદથી તમારું આધાર આ રીતે અપડેટ કરો-

કુટુંબના વડાના દસ્તાવેજોની મદદથી તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે, સૌ પ્રથમ માય આધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો.

આ પોર્ટલ પર જાઓ અને આધાર અપડેટની પ્રક્રિયા પસંદ કરો.

આ પછી, આધારમાં એડ્રેસ અપડેટનો વિકલ્પ પસંદ કરો.

આ પછી, જો તમારી પાસે તમારો પોતાનો દસ્તાવેજ નથી, તો એડ્રેસ અપડેટ માટે 'હેડ ઓફ ફેમિલી'નો આધાર નંબર દાખલ કરો.

આ પછી તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે.

આ પછી એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર HOFને મોકલવામાં આવશે. આ પછી, તેણે આધાર પોર્ટલમાં લોગિન કરીને 30 દિવસની અંદર તેની મંજૂરી આપવી પડશે.

આ પછી, તમારા HOF ની મંજૂરી સાથે તમારું આધાર અપડેટ કરવામાં આવશે.

ધ્યાનમાં રાખો, જો 30 દિવસની અંદર મંજૂરી નહીં મળે, તો આ વિનંતીને નકારી કાઢવામાં આવશે.

 

ટોપ સ્ટોરી

SBI ગ્રાહકો ધ્યાન આપો! 45 મિનિટ સુધી બંધ રહેશે UPI સર્વિસ
SBI ગ્રાહકો ધ્યાન આપો! 45 મિનિટ સુધી બંધ રહેશે UPI સર્વિસ
8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Cyclone Akwan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akwan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
પબુભા માણેકના નિવદનને ઋષિ ભારતી બાપુનું સમર્થન, કોળી સમાજને અન્યાય થતો હોવાનો દાવો
પબુભા માણેકના નિવદનને ઋષિ ભારતી બાપુનું સમર્થન, કોળી સમાજને અન્યાય થતો હોવાનો દાવો
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
Embed widget