શોધખોળ કરો

ઝટકા માટે તૈયાર રહો? ટૂંકમાં જ ATMમાંથી રોકડ ઉપાડવાનું મોંઘું થઈ શકે છે

ભારતના એટીએમ ઓપરેટરના સંગઠને રિઝર્વ બેંકને એક પત્ર લખ્યો છે જેમાં ગ્રાહકો તરફથી રોકડ ઉપાડ માટે લાગતી ઇન્ટરચેન્જ ફી વધારવાની માગ કરી છે.

મુંબઈઃ બેંક ગ્રાહકોને ATMથી રૂપિયા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડી શકે છે. ATM ઓપરેટર એસોસિએસને રિઝર્વ બેંકને પત્ર લખ્યો છે. જેમાં રોકડ ઉપાડ માટે લાગતા ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માગ કરી છે. કહેવાય છે કે, RBI દ્વારા નિમવામાં આવેલ કમિટીના રિપોર્ટને લાગુ કરવામાં આવી શકે છે. ATMમાંથી રોકડ ઉપાડની ફીસ વધારવા માગે છે ઓપરેટર ATM ઓપરેટર એસોસિએશને રિઝર્વ બેંકને પત્ર લખીને કહ્યું કે, ઇન્ટરચેન્જ ફી ઓછી હોવાને કારણે તેમને ભારે ખોટ અને કારોબારમાં નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ રિઝર્વ બેંકે સુરક્ષા પર વધારે ભાર મુકવા માટે એટીએમ ઓપરેટરને આદેશ આપ્યા છે. તેના કારણે પણ તેમનો ખર્ચ વધી ગયો છે. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર એટીએમ ઓપરેટરે પ્રતિ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયા ઇન્ટરચેન્જ ફી તરીકે મળે છે. RBIના ડેટા અનુસાર હાલમાં દેશભરમાં 2.27 લાખ એટીએમ સંચાલિત છે. ઓપરેટરોની માગને જોતા આરબીઆઈ એક કમિટીની રચના કરી હતી. સૂત્રો અનુસાર કમિટી ટૂંકમાં જ આરબીઆઈને પોતાની ભલામણો સોંપશે. કહેવાય છે કે, રિઝર્વ બેંકની લીલી ઝંડી મળ્યા બાદ પ્રસ્તાવોને લાગુ કરવામાં આવશે. RBI દ્વારા બનાવવામાં આવેલ કમિટીના રિપોર્ટ પર નિર્ણય લેવાનું દબાણ ATM ઓપરેટર એસોસિએશને ઉપાડ પર ફીને કારણે પોતાના કારોબાર પર પડનારા ભારનું તર્ક આપ્યું છે. ભારતના એટીએમ ઓપરેટરના સંગઠને રિઝર્વ બેંકને એક પત્ર લખ્યો છે જેમાં ગ્રાહકો તરફથી રોકડ ઉપાડ માટે લાગતી ઇન્ટરચેન્જ ફી વધારવાની માગ કરી છે. ATM સંચલાનને લઈને ઓપરેટરનું માનવું છે કે ઇન્ટરચેન્જ ફી ઓછો હોવાને કારણે દેશમાં નવું એટીએમ મશીન લગાવવાની સ્પીડ પર અસર પડે છે. સૂત્રો અનુસાર કમિટી ટૂંકમાં જ આરબીઆઈને પોતાની ભલામણો સોંપશે. કહેવાય છે કે, રિઝર્વ બેંક તરફતી લીલી ઝંડી બાદ પ્રસ્તાવોને લાગુ કરવામાં આવશે. આ પહેલા આરબીઆઈની એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશમાં એટીએમની સંખ્યા વધારવા માટે કેટલીક ભલામણો કરી હતી.

ટોપ સ્ટોરી

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget