શોધખોળ કરો

Electronic Gold Receipt: હવે BSE પર સ્ટોકની જેમ જ સોનાનું પણ ખરીદ અને વેચાણ કરી શકાશે, ટૂંક સમયમાં શરૂ થશે આ ખાસ સેવા

EGR દ્વારા, તમામ પ્રકારના બજાર સહભાગીઓ જેમ કે વ્યક્તિગત રોકાણકારો, આયાતકારો, બેંકો, રિફાઇનર્સ, બુલિયન ટ્રેડર્સ, જ્વેલરી ઉત્પાદકો અને છૂટક વિક્રેતાઓ સોનાની ખરીદી અને વેચાણ કરી શકશે.

Gold Trading on BSE: ટૂંક સમયમાં જ તમે BSE પર સોનાની ખરીદી અને વેચાણ કરી શકશો. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ BSEને તેના પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) લોન્ચ કરવાની મંજૂરી આપી છે. BSE એ આ માટે ઘણી વખત મોક ટ્રેડિંગ પણ કર્યું છે જેથી તેની સંભવિતતાનું મૂલ્યાંકન કરી શકાય. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે EGR દ્વારા સોનામાં વેપાર દિવાળી સુધીમાં શરૂ થઈ જશે. અહીં તમે શેરની જેમ જ સોનું ખરીદી અને વેચી શકશો. આ માટે, તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ, અલગ ખાતું ખોલવાની જરૂર રહેશે નહીં.

EGR દ્વારા, તમામ પ્રકારના બજાર સહભાગીઓ જેમ કે વ્યક્તિગત રોકાણકારો, આયાતકારો, બેંકો, રિફાઇનર્સ, બુલિયન ટ્રેડર્સ, જ્વેલરી ઉત્પાદકો અને છૂટક વિક્રેતાઓ સોનાની ખરીદી અને વેચાણ કરી શકશે.

શેરોની જેમ સોનાની કિંમત પણ ચોક્કસ સમયે BSE પર જોવા મળશે. જો તમે ખરીદવા અથવા વેચવા માંગતા હો, તો તમે તમારી ઇચ્છા મુજબ સોનું ખરીદી અને વેચી શકશો. ખરીદેલું સોનું તમારા ડીમેટ ખાતામાં જમા થશે.

આને એક ઉદાહરણ દ્વારા સમજો. ધારો કે આજે તમે 50 ગ્રામ સોનું ખરીદ્યું છે. 3 મહિના પછી તેની કિંમત વધે છે અને તમે તેને વેચવા માંગો છો. આ માટે, તમારે ફક્ત BSE પર જવું પડશે અને વેચાણ બટન દબાવો અને તરત જ સોનાની કિંમત અનુસાર રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.

જો તમે સોનું ખરીદ્યું છે અને તેને ભૌતિક સ્વરૂપમાં મેળવવા માંગો છો, તો તેના માટે તમારે BSEના ડિલિવરી સેન્ટર પર જવું પડશે. પછી, તમે આ ભૌતિક સોનામાંથી જ્વેલરી બનાવી શકો છો અથવા તેને બાર અથવા સિક્કાના રૂપમાં રાખી શકો છો, તે તમારી પસંદગી હશે.

તમે તમારા ઘરમાં રાખેલ સોનું BSE પર પણ વેચી શકશો. BSEએ આ માટે બ્રિન્ક્સ ઈન્ડિયા અને સિક્વલ લોજિસ્ટિક્સ સાથે જોડાણ કર્યું છે. તમારે તેની શાખામાં જઈને ભૌતિક સોનું જમા કરાવવું પડશે જે EGRના રૂપમાં તમારા ડીમેટ ખાતામાં જમા થશે.

EGR શું છે?

EGR એટલે કે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ અન્ય સિક્યોરિટીઝ જેવી જ હશે. તેનું ટ્રેડિંગ ક્લિયરિંગ અને સેટલમેન્ટ પણ અન્ય સિક્યોરિટીઝની જેમ કરી શકાય છે. હાલમાં, ભારતમાં માત્ર ગોલ્ડ ડેરિવેટિવ્ઝ અને ગોલ્ડ ETFનો જ વેપાર થાય છે જ્યારે અન્ય દેશોમાં સોનામાં ભૌતિક વેપાર માટે સ્પોટ એક્સચેન્જ છે. સેબીએ ભારતમાં ગોલ્ડ સ્પોટ એક્સચેન્જનો માર્ગ પણ સાફ કરી દીધો છે.

સોનાના વપરાશની દ્રષ્ટિએ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે અને તેની વાર્ષિક માંગ 800 થી 900 ટન જેટલી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget