શોધખોળ કરો

Father's Day 2023 Financial Gifts: ફાધર્સ ડે પર પિતાને આપો નાણાકીય સુરક્ષાની ગિફ્ટ, આ શાનદાર સ્કીમ્સમાં કરો રોકાણ

Happy Father's Day: 18 જૂને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લોકો તેમના પિતાને અલગ-અલગ ભેટ આપીને તેમનો આદર અને પ્રેમ દર્શાવે છે.

Father's Day 2023: 18 જૂને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લોકો તેમના પિતાને અલગ-અલગ ભેટ આપીને તેમનો આદર અને પ્રેમ દર્શાવે છે. જો તમે આ વર્ષે ફાધર્સ ડે નિમિત્તે તમારા પિતાને નાણાકીય સુરક્ષા આપવા માંગતા હો, તો તમે અમારા દ્વારા ઉલ્લેખિત નાણાકીય ભેટ આપી શકો છો. તેમાં રોકાણ કરીને તમે તેમના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવી શકો છો.

સ્વાસ્થ્ય વીમોઃ આજના સમયમાં, સ્વાસ્થ્ય વીમો એ ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય રોકાણ બની ગયું છે. વધતી જતી ઉંમર સાથે અનેક પ્રકારના રોગો લોકોને ઘેરવા લાગે છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્ય વીમાની ભેટ આપીને, તમે તમારા પિતાને બીમારીની સ્થિતિમાં નાણાકીય સુરક્ષાનો લાભ આપી શકો છો.

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમઃ જો તમારા પિતાની ઉંમર 60 વર્ષથી વધુ છે, તો તમે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણકારોને 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

Father's Day 2023 Financial Gifts:  ફાધર્સ ડે પર પિતાને આપો નાણાકીય સુરક્ષાની ગિફ્ટ, આ શાનદાર સ્કીમ્સમાં કરો રોકાણ

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમઃ આ સિવાય તમે તમારા પિતા માટે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (MIS)માં પણ રોકાણ કરી શકો છો. આમાં તેમને દર મહિને પેન્શન જેવી નિશ્ચિત રકમનો લાભ મળી શકે છે. આ યોજના હેઠળ રોકાણકારોને 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.

બેંક એફડીઃ રેપો રેટમાં સતત વધારાને કારણે, ઘણી બેંકો તેમના ગ્રાહકોને તેમની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ પર મજબૂત વ્યાજ દર ઓફર કરી રહી છે.  બેંકો વરિષ્ઠ નાગરિકોને વધારાના વ્યાજ દરનો લાભ આપે છે. આવી સ્થિતિમાં, આ ફાધર્સ ડે પર, તમે તમારા પિતા માટે બેંકમાં FD ખાતું ખોલાવી શકો છો.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટઃ  પોસ્ટ ઓફિસનું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પણ એક મહાન રોકાણ યોજના છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે 7.7 ટકા વ્યાજ દરનો લાભ મેળવી શકો છો.

Father's Day 2023 Financial Gifts:  ફાધર્સ ડે પર પિતાને આપો નાણાકીય સુરક્ષાની ગિફ્ટ, આ શાનદાર સ્કીમ્સમાં કરો રોકાણ

ફાધર્સ ડેની ઉજવણી ક્યારથી શરૂ થઈ ?

અમેરિકામાં આ દિવસ ઉજવવાની શરૂઆત 1910માં એક દીકરીએ શરૂ કરી હતી. પિતાએ સંતાનોને ઉર્ષ્યા તેને સ્મરિને સોનારા સ્માર્ટ ડોડ નામની પુત્રીએ તેની ઉજવણી શરૂ કરી તો અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને પણ આ દિવસ ઉજવવાનું શરૂ કર્યાનું કહેવાય છે. મધર્સ ડે પછી ફાધર્સ ડે આવ્યો છે, આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી વર્ષો પહેલા શરૂ થઈ પણ ભારતમાં તો હજારો વર્ષથી પિતા પ્રત્યે પુત્રના પ્રેમની પરંપરા રહી છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં પિતા-પુત્રનો પ્રેમ પણ અપાર હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Embed widget