શોધખોળ કરો

Gold Silver Price Today: આજે સોના અને ચાંદીના ભાવ શું છે? ખરીદતા પહેલા ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Silver Price: ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. સિક્કા નિર્માતાઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા નબળી માંગ છે. ભૌગોલિક અને રાજકીય તણાવ ચાલુ રહેવાને કારણે પીળી ધાતુના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવ્યા છે.

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં વધઘટનો ટ્રેન્ડ યથાવત છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આજે એટલે કે 8મી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ભારતમાં સોના અને ચાંદી (Gold Price in India)ના ભાવમાં પણ વધારો થયો છે.

સોનું ખરીદતા પહેલા જાણી લો આજે દેશના અલગ-અલગ શહેરોમાં સોનું અને ચાંદી કયા ભાવે વેચાઈ રહ્યા છે.

દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ?

દિલ્હીમાં 24 કેરેટ સોનું 69,410 રૂપિયા અને 22 કેરેટ સોનું 63,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં 24 કેરેટ સોનું 69,260 રૂપિયા અને 22 કેરેટ સોનું 63,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતામાં 24 કેરેટ સોનું 69,260 રૂપિયા અને 22 કેરેટ સોનું 63,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 69,050 રૂપિયા અને 22 કેરેટ સોનું 63,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ગુરુવાર, 8 ઓગસ્ટ, 2024 ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેના ભાવમાં થોડો વધારો નોંધવામાં આવ્યો હતો. ઑક્ટોબર 2024માં ડિલિવરી માટે સોનાનો ભાવ (ગોલ્ડ રેટ ટુડે) રૂપિયા 117 અથવા 0.17 ટકા વધીને રૂપિયા 69,082 પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે. 5 સપ્ટેમ્બર, 2024ના રોજ ડિલિવરી માટે ચાંદીના ભાવ (સિલ્વર રેટ ટુડે)માં પણ આજે વધારો નોંધાયો હતો. તે 0.08 ટકાના વધારા સાથે 78961 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.

વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ગુરુવારે વધારો થયો હતો. મિડલ ઈસ્ટમાં તણાવ અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષાને કારણે સોનાની માંગ વધી હતી. સ્પોટ ગોલ્ડ 0.3 ટકા વધીને $2389.42 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.2 ટકા ઘટીને $2428.40 પ્રતિ ઔંસ થયું હતું.

દિલ્હીમાં ગુરુવારે, ચાંદીના ભાવમાં 1,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો આવ્યો છે, જ્યારે સોનાના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. અખિલ ભારતીય સરાફા સંઘ અનુસાર, સોનાનો ભાવ 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ 1,100 રૂપિયાના કડાકા સાથે 81,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. ગત સત્રમાં ચાંદી 82,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સમાચાર અનુસાર, સિક્કા નિર્માતાઓ અને ઔદ્યોગિક એકમોની નબળી માંગને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ક્રમશઃ 71,350 રૂપિયા અને 71,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યું છે. વૈશ્વિક સ્તરે, કોમેક્સ પર સોનું 2,396 ડોલર પ્રતિ ઔંસ પર બોલાતું હતું, જે ગત દિવસથી 3 ડોલર વધારે છે.

ટોપ સ્ટોરી

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
દિવાળી બાદ 27% મોંઘી થશે હોટલ-ફ્લાઈટ બુકિંગ, ક્રિસમસ અને નવા વર્ષે ચૂકવવા પડશે વધુ પૈસા
દિવાળી બાદ 27% મોંઘી થશે હોટલ-ફ્લાઈટ બુકિંગ, ક્રિસમસ અને નવા વર્ષે ચૂકવવા પડશે વધુ પૈસા
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો! જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો! જુઓ કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
Embed widget