શોધખોળ કરો

હાર્લે ડેવિડસન ભારતમાં લૉન્ચ કરશે શાનદાર ઇલેક્ટ્રિક સાયકલ, જાણો શું હશે ખાસ

હાર્લે ડેવિડસને એક ઇલેક્ટ્રિક સાયકલ જેવી બાઇક માર્કેટમાં ઉતારી છે. આની ડિઝાઇન બિલકુલ સાયકલ જેવી છે. હાર્લે ડેવિડસન e Bike ડિવિઝનને Serial 1 Cycle કંપનીના નામથી ઓળખ આપવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ હાર્લે ડેવિડસને એક ઇલેક્ટ્રિક સાયકલ જેવી બાઇક માર્કેટમાં ઉતારી છે. આની ડિઝાઇન બિલકુલ સાયકલ જેવી છે. હાર્લે ડેવિડસન e Bike ડિવિઝનને Serial 1 Cycle કંપનીના નામથી ઓળખ આપવામાં આવી શકે છે. વર્ષ 1903માં હાર્લે ડેવિડસનની સૌથી સસ્તી મોટરસાયકલનુ નામ Serial Number One હતુ, આ સાયકલ માટે એક અલગ ટીમ બનાવવામાં આવી હતી જેને આને તૈયાર કરી હતી. માર્ચ 2021માં થઇ શકે છે વેચાણ શરૂ માનવામાં આવી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક બાઇકનુ વેચાણ આગમી વર્ષે માર્ચથી શરૂ થઇ શકે છે. જોકે આ સાયકલ વિશે કંપનીએ વધુ માહિતી નથી આપી. પરંતુ જેવી રીતે ફોટામાં દેખાઇ રહી છે, Serial 1માં સફેદ ટાયર્સ આપવામાં આવ્યા છે. આમાં ટ્રેડિશનલ ચેનની સાથે પેડલ્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીએ Serial 1 Cycle માટે એક ડેડિકેટેડ વેબસાઇટ પણ તૈયાર કરી છે. Harley Davidson Serial 1 Cycle વેબસાઇટ પર કાઉન્ટડાઉન ટાઇમર છે, જે 16 નવેમ્બર સુધી છે. આ સાયકલને લઇને કંપની 16 નવેમ્બર વધુ માહિતી આપી શકે છે. આગામી મહિને આવશે વધુ માહિતી કંપનીનુ માનીએ તો Serial 1 eCycleની રાઇડ લાંબી, ફાસ્ટ અને ફાસ્ટ અને એફર્ટલેસ હશે, જે અર્બન કૉમ્યૂટ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. કંપની નવેમ્બરમાં બતાવશે કે આ સાયકલ કઇ રીતે કામ કરશે, અને માર્કેટમાં આ ક્યાં સુધીમાં એન્ટ્રી કરશે. ભારતમાં નથી જઇ રહી હાર્લે ડેવિડસન ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સમાચારો ચાલી રહ્યાં હતા કે હાર્લે ડેવિડસન ભારતમાંથી જવાની તૈયારી કરી રહી છે. પરંતુ હવે કંપનીએ ભારતીય બાઇક મેકર હીરો મોટોકૉર્પની સાથે પાર્ટનરશીપ કરી લીધી છે. હવે હાર્લે ભારતમાં હીરો મોટોકૉર્પની સાથે મળીને પોતાનો વેપાર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

Embed widget