શોધખોળ કરો

સરકારી યોજનાનો લાભ લેવા જરૂરી છે Income Certificate, આ ડોક્યુમેંટ્સની મદદથી બનાવો આવકનું પ્રમાણપત્ર

Income Certificate: સરકારે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો માટે ઘણી યોજનાઓ શરૂ કકરી છે. તે યોજનાઓનો લાભ લેવા માટે તમારે પુરાવા તરીકે આવકનું પ્રમાણપત્ર બતાવવાનું રહે છે.

 Income Certificate: કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે અનેક પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં આ દસ્તાવેજો બનાવવા માટે ઘણી વખત ઘણી દોડધામ કરવી પડે છે. આવકનું પ્રમાણપત્ર ઘણી સરકારી યોજનાઓ માટે જરૂરી છે. આવકના પ્રમાણપત્રથી સમગ્ર પરિવારની આવક કેટલી છે તે જાણવા મળે છે. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે વ્યક્તિ આખા વર્ષમાં કેટલી કમાણી કરે છે.

સરકારે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો માટે ઘણી યોજનાઓ શરૂ કકરી છે. તે યોજનાઓનો લાભ લેવા માટે તમારે પુરાવા તરીકે આવકનું પ્રમાણપત્ર બતાવવાનું રહે છે. જો તમે પણ કોઈ સરકારી યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો તમે આ રીતે બનાવેલ આવકનું પ્રમાણપત્ર સરળતાથી મેળવી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે આવકનું પ્રમાણપત્ર બનાવવા માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે-

આવકનું પ્રમાણપત્ર બનાવવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • મતદાર આઈડી કાર્ડ
  •  વીજળી બિલ
  •  પાણીનું બિલ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  •  પાન કાર્ડ
  •  શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

આવક પ્રમાણપત્રનો ઉપયોગ

  • કોઈપણ પ્રકારની લોન લેતી વખતે બેંકો તમારી પાસેથી આવકનું પ્રમાણપત્ર માંગે છે. આવી સ્થિતિમાં આવકનું પ્રમાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે.
  • કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મેળવવા માટે તમારે આવક પ્રમાણપત્રની જરૂર છે.
  • આ સિવાય તમારે ભાડા પર ઘર લેવા માટે પણ તેની જરૂર પડશે.
  • ગરીબી રેખા નીચેનું બીપીએલ રેશન કાર્ડ બનાવવા માટે તમારે આવકના પ્રમાણપત્રની પણ જરૂર પડશે.
  • સરકારની કોઈપણ સ્કીમનો લાભ લેવા માટે પણ આવકના પ્રમાણપત્રની જરૂર પડે છે.
  • આ કરવા માટે તમે તમારા રાજ્યનું આવક પ્રમાણપત્ર બનાવવાની વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો.

આ પણ વાંચોઃ 

Agriculture News: આ બાગાયતી પાકો બન્યા ગુજરાતની ઓળખ, જાણો ભાલ અને કોસ્ટલ ગુજરાતના બાગાયતી પાકો વિશે

Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાને શું કહ્યું કે પોલીસ કમિશ્નરે કર્યો સવાલ, તમને અંગ્રેજોના સમયની પોલીસ જોઈએ છે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget