શોધખોળ કરો

India-China : ચીનને ધોબી પછાડ આપવા પ્લાન તૈયાર, મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

અહેવાલમાં એક અધિકારીના હવાલાથી સરકારની આ યોજનાની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર રમકડાંને 3,500 કરોડ રૂપિયાના ઉત્પાદન સાથે જોડાયેલ PLI લાભ આપવા પર વિચાર કરી રહી છે.

Modi Government plan : દેશમાં રમકડાનો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને સરકાર પણ આ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. દેશમાં ચાઈનીઝ રમકડાં પર અંકુશ લગાવ્યા બાદ હવે વૈશ્વિક બજારમાં પણ તેની સાથે સ્પર્ધા કરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર હવે સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે રમકડાના વ્યવસાયને રૂ. 3,500 કરોડનું બુસ્ટઅપ આપવાની યોજના પર કામ કરી રહી છે.

PLIને રૂ. 3,500 કરોડનો ફાયદો

અહેવાલમાં એક અધિકારીના હવાલાથી સરકારની આ યોજનાની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર રમકડાંને 3,500 કરોડ રૂપિયાના ઉત્પાદન સાથે જોડાયેલ PLI લાભ આપવા પર વિચાર કરી રહી છે. જો કે આ લાભ ફક્ત એ જ લોકોને મળશે જેઓ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ (BIS સ્ટાન્ડર્ડ)નું પાલન કરે છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, સ્વદેશી રમકડાંને મળતો PLI રમકડાનો ઉદ્યોગ માટે સરકાર દ્વારા ગુણવત્તા નિયંત્રણ ઓર્ડરની રજૂઆત અને કસ્ટમ્સ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 60 ટકા કરવા જેવા પગલાં સાથે દેશમાં ઓછી ગુણવત્તાની આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવામાં મદદ મળી છે. 

રોકાણ આકર્ષવામાં મદદરૂપ

PLI બેનિફિટ રોકાણ આકર્ષવામાં અને નિકાસ વધારવામાં મદદરૂપ થશે. અધિકારીઓનું કહેવું છે કે, અમે PLI બેનિફિટ ટુ ટોયઝ પર કામ કરી રહ્યા છીએ, પરંતુ તે માત્ર BIS સ્ટાન્ડર્ડને અનુરૂપ રમકડાંને જ આપવામાં આવશે. PLI લાભ વિવિધ રોકાણ સ્લેબ અનુસાર આપી શકાય છે. તે રૂ. 25 કરોડથી રૂ. 50-100 અથવા રૂ. 200 કરોડ સુધીની હોઇ શકે છે.

શું છે PLI સ્કીમ?

PLI સ્કીમ એક એવી યોજના છે જેનો ઉદ્દેશ્ય સ્થાનિક એકમોમાં ઉત્પાદિત ઉત્પાદનોના વધતા વેચાણ પર કંપનીઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકારે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની આ યોજનાને 14 સેક્ટરમાં લાગુ કરી દીધી છે. ભારતમાં બનેલા રમકડાં હવે માત્ર વૈશ્વિક બ્રાન્ડને જ પૂરા પાડવામાં આવતાં નથી, પરંતુ તેઓ વૈશ્વિક બજારોમાં પણ તેમની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે.

અહેવાલ મુજબ, નવા પ્રસ્તાવ હેઠળ પ્રોત્સાહન માત્ર ઘટક પર જ નહીં, પરંતુ સમગ્ર ઉત્પાદન પર લાગુ થશે. તેનું કારણ એ છે કે હજુ પણ કેટલાક ઘટકોની આયાતની જરૂર છે. આ પ્રોત્સાહન ભારતના નેશનલ સ્ટાન્ડર્ડ બોડી BIS અનુસાર હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Embed widget