શોધખોળ કરો

આજથી બેંકમાં ગમે ત્યારે ગમે તેટલા રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર, શરૂ થઈ આ ખાસ સર્વિસ, જાણો વિગત

આરબીઆઈએ દેશભરમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા આ પગલું ભર્યું છે.

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈએ) ગ્રાહકોને મોટી સુવિધા આપતી રિયલ ટાઇમ ગ્રોસ સેટમેન્ટ (RTGS) સિસ્ટમને લાગુ કરી છે.  આ સુવિધા આજે રાત્રે 12.30 કલાકથી અઠવાડિયાના તમામ દિવસો ચોવીસ કલાક શરૂ થઈ ગઈ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે  રવિવારે આ અંગે જાહેરાત કરી હતી. આ પહેલા ઓક્ટોબરમાં આરબીઆઈએ આરટીજીએસને ડિસેમ્બર 2020માં અઠવાડિયાના તમામ દિવસ 24 કલાક ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ દેશભરમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા આ પગલું ભર્યું છે. કોરોના કાળમાં ડિજિટલ બેંકિંગનો ઉપયોગ વધી ગયો છે. આરટીજીએસ અંતર્ગત ન્યૂનતમ ટ્રાન્સફર રકમ બે લાખ રૂપિયા છે. જ્યારે મહત્તમ રકમની કોઇ સીમા નથી. આ સિસ્ટમથી તમે સામેની વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફ કરો તો થોડી જ મિનિટમાં તેના ખાતામાં રકમ જમા થઈ જાય છે. જૂન 2019માં આરબીઆઈએ આમ જનતાને મોટી ભેટ આપતાં આરટીજીએસ અને નેશનલ ઈલેકટ્રિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) દ્વારા થતાં ટ્રાન્ઝેક્શન ફ્રી કરી દીધા હતા. આરટીજીએશની સુવિધા 26 માર્ચ, 2004ના રોજ શરૂ થઈ હતી. ત્યારે માત્ર 4 બેંક પાસે આ સર્વિસ હતી. વર્તમાનમાં રોજના 6.35 લાખ ગ્રાહકો આશરે 4.17 લાખ કરોડ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરે છે અને હાલ 237 બેંકો આ સુવિધા આપી રહી છે. PM પેંશન યોજના હેઠળ મળી રહ્યા છે 70 હજાર રૂપિયા, શું તમારા ફોનમાં પણ આવ્યો છે આવો મેસેજ ? જાણો વિગત રાજ્યમાં કડકડતી ઠંડીના એંધાણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતાં થશે ઠંડીનો અનુભવ Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ, દિલ્હીની તમામ બોર્ડર પર શરૂ થયા અનશન

ટોપ સ્ટોરી

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget