શોધખોળ કરો

SBIએ ફરીથી લોનના દરમાં કર્યો ઘટાડો, ઓછી થઈ શકે છે હોમ લોનની EMI

SBIએ માર્જિન કૉસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લૈંડિંગ રેટ એટલે કે MCLRમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી બેંકના હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે.

નવી દિલ્હી: SBIએ માર્જિન કૉસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લૈંડિંગ રેટ એટલે કે MCLRમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી બેંકના હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. એસબીઆઈએ દરમાં ઘટાડો દરેક લોનના દર માટે કર્યો છે. નવા રેટ બાદ એસબીઆઈનો એમસીએલઆર એક વર્ષ માટે ઘટીને 7.00 ટકા રહી ગયો છે. આ પહેલા આ એક વર્ષ માટે 7.25 ટકા પર હતો. નવા દર 10 જૂન 2020થી લાગૂ થશે. બેંકે એક્સટર્નલ લિંક્ડ વ્યાજ દરોમાં પણ 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. એસબીઆઈએ એમસીએલઆરમાં સતત 13મી વખત ઘટાડો કર્યો છે. બેંકે પોતાના બેસ રેટમાં પણ ઘટાડો કર્યો છે. હવે નવા દર 7.40 ટકા છે. પહેલા બેસ રેટ 8.15 ટકા હતો. નવા બેસ રેટ પર 10 જૂન 2020થી લાગૂ થઈ જશે. હોમ લોનની ઈએમઆઈ ઘટી શકે છે આ ઘટાડાનો ફાયદો નવી લોન લઈ રહેલા લોકોને મળશે. તેનાથી તેમની ઈએમઆઈ હવે ઓછી થશે. એસબીઆઈની જેમ જ ઘણી અન્ય બેંકો પણ એમસીએલઆરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કારણે આર્થિક ગતિવિધિઓ ઓછી થઈ છે. જેનાથી લોનની માંગ ઓછી થઈ છે. આજ કારણ છે કે બેંક વ્યાજ દર ઘટાડી તેને વધારવા માંગે છે. કોરોના સંકટના કારણે તમામ બેંકોએ લોન ગ્રાહકોને છ મહીના સુધી લોન ન ચૂકવવાની છૂટ આપી છે.એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે છૂટ આપવા છચા એસબીઆઈના માત્ર 21.8 ટકા ગ્રાહકોએ છૂટ માટે આવેદન કર્યું છે. તેમણે કહ્યું 82 ટકા ગ્રાહકોએ લોકડાઉન દરમિયાન બે અથવા વધુ ઈએમઆઈ આપી છે. તેમણે કહ્યું એસબીઆઈ પાસે ફંડની અછત નથી. તેમની પાસે હાલ એક લાખ કરોડ રૂપિયા છે, જેનાથી તે કોઈપણ આપાત સ્થિતિ સામે લડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget