શોધખોળ કરો

આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશે

તમામ મોબાઈલ કંપનીઓએ મોબાઈલ અને ઇન્ટરનેટ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હોવાથી દરમાં લગભગ 10%નો વધારો થવાની શક્યતા છે.

નવી દિલ્હીઃ આજથી કેટલાક નિયમોમાં પરિવર્તન આવી રહ્યું છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર થશે. ફોન બિલ વધવાની સાથે પેન્શન અને વીમા સાથે જોડાયલા નિયમો પણ બદલાઈ જશે. તમામ મોબાઈલ કંપનીઓએ મોબાઈલ અને ઇન્ટરનેટ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હોવાથી દરમાં લગભગ 10%નો વધારો થવાની શક્યતા છે. AGRના કારણે ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ પર સરકારનું એક લાખ કરોડથી વધારે લેણું છે. સરકારનું  લેણું ટેલિકોમ કંપનીઓએ જલદી ભરપાઈ કરવું પડશે. આ કારણે ટેલિકોમ કંપનીઓ ભાવમાં વધારો ઝીંકશે. 24 કલાક NEFT સુવિધાઃ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરનાર ગ્રાહકોને ડિસેમ્બર 2019થી NEFT સુવિધાનો સાતેય દિવસ અને 24 કલાક લાભ મળશે. અત્યાર સુધી સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ NEFT થઈ શકતું હતું. ફ્રીમાં નહીં મળે ફાસ્ટેગઃ આજથી ફાસ્ટેગ ફ્રીમાં નહીં મળે. NHAIની ફ્રી ફાસ્ટટેગ ઓફરની ડેડલાઇન મધરાતથી ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા 15 ડિસેમ્બરથી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દીધી છે. જે કારની વિન્ડસ્ક્રીન પર લાગેલી હોય છે. વીમા પોલીસી મોંઘી થશેઃ વીમા કંપનીઓ ડિસેમ્બર 2019થી તેમના પ્લાન અને પ્રપોઝર ફોર્મમાં પરિવર્તન કરી રહી છે. ઇરડાના જણાવ્યા મુજબ હવે પોલીસીનું પ્રીમીયમ 15 ટકા મોંઘું થઈ શકે છે. જો કે નવા નિયમોની અસર 1 ડિસેમ્બર 2019 પહેલા વેચેલી પોલીસી પર નહીં પડે. આ ઉપરાંત જે પોલીસી બંધ થઈ ગઈ હોય તે પાંચ વર્ષની અંદર ફરી રિન્યુ કરી શકાશે. હાલમાં તેની મુદત 2 વર્ષની છે. ટ્રાન્જેક્શન ફેલ પર ચાર્જઃ IDBI બેન્કનો ગ્રાહક જો 1 ડિસેમ્બરથી બીજી બેન્કના ATMમાંથી નાણાં ઉપાડશે અને ઓછા બેલેન્સને કારણે ટ્રાન્જેક્શન ફેલ જાય તો તેને દરેક ફેલ થનારા ટ્રાન્જેક્શન માટે રૂ. 20નો ચાર્જ આપવો પડશે. ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી મહારાષ્ટ્રઃ ઠાકરે સરકારની આજે બીજી પરીક્ષા, વિધાનસભા સ્પીકરની થશે ચૂંટણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Embed widget