શોધખોળ કરો

ભાજપમાં જોડાયા પહેલા જ અક્ષય પટેલે શું કર્યો મોટો પર્દાફાશ? જાણો

રાજીનામું આપનારા અક્ષય પટેલે પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ધારાસભ્યની કિંમત સમજાવવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોની કિંમત શું હોય છે તે સમજાવવા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું જેને લઈને ખળભળાટ મચી ગયો હતો. રાજીનામું આપેલા 8 ધારાસભ્યોમાંથી 5 આજે ભાજપમાં જોડાશે જેને લઈને ગાંધીનગર ખાતે આવેલા કમલમ પહોંચ્યા છે. ભાજપમાં જોડાયા પહેલા જ અક્ષય પટેલે આજે અક્ષય પટેલે પર્દાફાશ કર્યો હતો. અક્ષય પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસને ધારાસભ્યની કિંમત સમજાવતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપનારા અક્ષય પટેલે પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ધારાસભ્યની કિંમત સમજાવવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોની કિંમત શું હોય છે તે સમજાવવા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકિટનું વચન મળ્યાં બાદ હવે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો હોવાની અક્ષય પટેલે કબૂલાત કરી હતી. અક્ષય પટેલ આજે કરજણથી નજીકના માણસોને લઈને ગાંધીનગરના કમલમ ખાતે આવવા નીકળ્યાં હતાં. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપા ચૂંટણના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપે ઉમેદવારની બીજી યાદી કરી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપે ઉમેદવારની બીજી યાદી કરી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget