શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ શહેરને પાંચ દિવસ માટે સંપૂર્ણ બંધ કરવાનો લેવાયો નિર્ણય, કોરોનાના કેસો વધતાં ભરાયું પગલું

બનાસકાંઠાના પાલનપુરમાં લોકડાઉ કડક કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આજથી એટલે કે મંગળવારથી પાલનપુર 5 દિવસ માટે બંધ રહેશે.

ગાંધીનગરઃ એક તરફ કેન્દ્ર સરકાર 17 મે પછી લોકડાઉન નહીં લંબાવે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં લોકડાઉ કડક કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આજથી એટલે કે મંગળવારથી પાલનપુર 5 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતાં સંક્રમણને કારણે આ નિર્ણય કરાયો છે. પાલનપુર શહેરની તમામ કરિયાણા તેમજ શાકમાર્કેટની દુકાનો આજથી બંધ રહેશે. આ ઉપરાંત ફળની દુકાનો પણ આજથી સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધ અને મેડિકલ સિવાયના તમામ વ્યાપાર ધંધા 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય જનહિતમાં લેવાયો છે. પાલનપુર શહેરના કરિયાણા એસોસિયન, ફ્રૂટ એસોસિયન, શાકભાજી એસોસિયશન તેમજ અન્ય એસોસિયશનના હોદ્દેદારોએ નગરપાલિકા સાથે સંકલન કરી સ્વયંભૂ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસ દ્વારા આ બંધનો કડકાઈથી અમલ કરવા અને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 81 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 33 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે ત્રણ લોકોના મોત થયા છે.

ટોપ સ્ટોરી

Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget