શોધખોળ કરો

ગુજરાત સરકારના મંત્રી સામે પૂર્વ સરપંચનો આક્ષેપઃ મારી પત્નીને મીટિંગના બહાને બોલાવી રેપ કર્યો, બીજા શું લગાવ્યા આક્ષેપ?

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેડા જિલ્લાના પૂર્વ સરપંચે પોતાની પત્ની પર રેપ કર્યો હોવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદઃ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેડા જિલ્લાના પૂર્વ સરપંચે પોતાની પત્ની પર રેપ કર્યો હોવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે,  ખેડા એસપી કેચેરીએ ફરિયાદ કરવા પહોંચેલા પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો છે કે, અર્જુનસિંહ ભાજપ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય હતા એ સમયે સત્તાનો દુરુપયોગ કરી તેમની પત્ની પર રેપ કર્યો હતો. અરજીમાં દાવો કરાયો છે કે, મંત્રીથી ડરીને તેમની પત્ની ઘર છોડીને જરી રહી છે. 

ખેડા જિલ્લા એસપી કચેરીએ અરજી આપ્યા પછી પૂર્વ સરપંચે મીડિયા સાથે વાત કરી હતી તેમજ આ પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા, તેવો દિવ્યભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે. પૂર્વ સરપંચે પોતાનું નામ ન લખવા વિનંતી સાથે પોતાના પરિવાર પર જોખમ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. અર્જુનસિંહ અને તેમની પત્ની 2015માં પરિચયમાં આવ્યા હતા. આ પછી અર્જુનસિંહે 2016થી 2021 દરમિયાન પૂર્વ સરપંચની પત્ની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કર્યો હતો. 

અરજીમાં આક્ષેપ કરાયો છે કે, મંત્રીએ તેમની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી તેમજ આ પછી તેનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, બીજા પાસે પણ શોષણ કરાવ્યું હતું. આ સિવાય કોરાના સમયે પણ પત્નીને મંત્રીએ દોઢ મહિના સુધી ગોંધી રાખી હોવાનો દાવો અહેવાલમાં કરાયો છે. બીજી તરફ પતિના ધ્યાન પર સમગ્ર વાત આવતાં તેમણે પોલીસ ફરિયાદ કરવા દબાણ કર્યું હતું. જોકે, મંત્રીથી ડરી ગયેલી પત્ની બે મહિના પહેલા ઘર છોડી જતી રહી હોવાનો આક્ષેપ પૂર્વ સરપંચે કર્યો છે. 

અરજીમાં આક્ષેપ કરાયો છે. પત્નીને મીટિંગોના બહાને મંત્રીએ જુદા-જુદા સ્થળે બોલાવીને તેનું શારીરિક શોષણ કરતા હતા. એટલું જ નહીં, ધમકાવીને અન્ય વગદાર લોકો પાસે પણ મોકલતા હતા અને ત્યાં પણ તેનું શોષણ કરાતું હતું. આ વાત ફેલાઇ જતાં તેઓ સમાજમાં માથું ઉંચું રાખીને ફરી ન શકતા હોવાનો અરજીમાં દાવો કરાયો છે. અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે, અર્જુનસિંહે વાત બહાર આવશે તો પરિવારને પૂરો કરી નાંખવાની ધમકી તેમની પત્નીને આપી હતી. આ વાતથી ડરી ગઈ હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો

5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું

વિડિઓઝ

Bhavnagar Rescue : ભાવનગરમાં પૂરના પાણીમાં કારમાં ફસાયેલા 3 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા
Crime Story With Poonam : ધક્કાના બદલામાં મોત , ગુનાખોરીની પરાકાષ્ઠા... સગીર બન્યો હત્યારો
Hun To Bolish : હું તો બોલીશ :  ક્રેડિટ કાર્ડ, બરબાદીનો રસ્તો?
Hun To Bolish : હું તો બોલીશ :  સમરસતાનો માર્ગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ: 5,000 કિમી રેન્જ અને અવાજ કરતાં 24 ગણી વધુ ઝડપ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
5 વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાશે, હવામાન વિભાગે એલર્ટ આપ્યું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: 'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાના બિલ પર શશી થરૂરની પ્રતિક્રિયા: 'મને કંઈ ખોટું નથી લાગતું, પરંતુ...'

શું વિધવા પુત્રવધૂ સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવી શકે છે? દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

શું CM રેખા ગુપ્તાના હુમલાખોરનું AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે કોઈ કનેક્શન? જાણો હકિકત

Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર

Embed widget