શોધખોળ કરો

Amreli: બગસરામાં એસટીના ડ્રાઈવરે પીધી ઝેરી દવા, વારંવાર બદલીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો આરોપ

Amreli:  એસટી ડ્રાઇવરના પત્નીએ એસટી ડેપોના જ કેટલાક કર્મચારીઓના ત્રાસથી દવા પીધી હોવાનો આરોપ લગાવ્યો હતો

Amreli: અમરેલીમાં એસટી બસના ડ્રાઇવરે આત્મહત્યાનો પ્રયાસ કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, અમરેલીના બગસરા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિવેક જાંબુકીયાની બદલી થતા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  ડ્રાઇવરે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો.

Amreli: બગસરામાં એસટીના ડ્રાઈવરે પીધી ઝેરી દવા, વારંવાર બદલીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો આરોપ

એસટી ડ્રાઇવરના પત્નીએ એસટી ડેપોના જ કેટલાક કર્મચારીઓના ત્રાસથી દવા પીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. બગસરા ડેપો તરફથી વારંવાર બદલી કરાતા કંટાળીને આત્મહત્યા કર્યાનો ડ્રાઇવરના પત્નીએ આરોપ લગાવ્યો હતો. આ મામલે બગસરા ડેપો મેનેજરનો સંપર્ક કરાતા તેમણે તમામ આરોપ ફગાવી દીધા હતા.

બગસરા એસટી ડેપોના મેનેજર ઉર્વીશાબેન ગઢવીએ કહ્યું હતું કે વિવેકભાઈ જાંબુકીયાનો ઓર્ડર સેન્ટ્રલ ઓફિસથી હિમતનગરનો આવેલ છે. તેમનો બદલીનો ઓર્ડર વિભાગ કચેરી ખાતેથી બગસરા ડેપોને મળેલ છે. બગસરા ડેપો મેનેજર દ્વારા માત્ર બજવણી કરીને મુક્ત કરેલ છે. બગસરા ડેપો દ્વારા કોઈ માનસિક ત્રાસ જેવી બાબતો રહેતી નથી.

ખેડૂતને 1 રૂપિયાની નોટિસ આપનારા PGVCLના મહિલા કર્મચારીની 100 કિમી દૂર બદલી

અમરેલી જિલ્લાના કુંકાવાવ પીજીવીસીએલ દ્વારા નાની કુંકાવાવના ગ્રાહક હરેશભાઇ પોપટભાઈ સોરઠીયાએ ગ્રીન હાઉસ માટે લીધેલું હતું તે થોડા વર્ષ પેહલા રદ કરાવેલ હતું અને તેમાં શરત ચૂક થી એક રૂપિયો બાકી રહી ગયો હતો. આ બાકી એક રૂપિયો ભરવા માટે પીજીવીએસએલ તરફથી નોટિસ આપવામાં આવી હતી. ખેડૂત પાસેથી એક રૂપિયો લેવા માટે 5 રૂપિયાની ટિકિટ લગાવવામાં આવી હતી. જેમાં ખેડૂતને એક રૂપિયો ભરવા લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ આપી હતી.

આ મામલો મીડિયામાં ચમક્યા બાદ ખેડૂતનો એક રૂપિયો લોક અદાલતમાં પીજીવીસીએલ દ્વારા લેવામાં આવ્યો નહોતો. એક રૂપિયાની નોટિસ આપવા બાદલ પીજીવીસીએલમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીની કુંકાવાવથી રાજુલા ખાતે બદલી કરાઈ હતી, એટલેકે 100 કિમી દૂર બદલી કરવામાં આવી હતી.

એક રૂપિયાની ભરપાઈ કરવા ખેડૂત 28 કી. મી. બાઇક લઈને વડિયા નામદાર કોર્ટ પહોંચ્યા હતા.  ખેતી કામ છોડીને મજૂરોને રઝળતા મૂકી ખેડૂત કોર્ટેમાં પહોંચ્યા હતા.બે-ત્રણ કલાક કોર્ટમાં હાજર રહેવા છતાં બાકી રકમ સ્વીકારવામાં આવી નહોતી. Pgvcl અધિકારીઓના આનાકાનિઓને લઈ ખેડૂતે જજ સાહેબ પાસે ન્યાય માંગ્યો હતો. જજ સાહેબ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન ન કરવા pgvcl અધિકારીઓને ખખડાવ્યા હતા. Pgvclના અંગ્રેજ શાહી વલણમાં ખેડૂત માનસિક તણાવ અને હેરાનગતિનો શિકાર બન્યો હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget