શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, ખેતીના પાકને નુકસાનની ભીતિ
અમદાવાદ: રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ગાંધીનગર અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી છાંટા પણ પડ્યા છે.
સાબરકાંઠા, મોરબી, બનાસકાંઠા, પાટણ, હિમંતનગર, મહેસાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે.
વાતાવરણમાં પલટો આવતાની સાથે સામાન્ય વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેતરમાં ઉભા રવીપાકને ભારે નુકસાનની ભીતિ પણ થઇ રહી છે. જેમાં જીરું, ઈસબગુલ, બટાટા, રાયડાને પણ નુકસાન થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion