શોધખોળ કરો

SSC Result: ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ, વોટ્સએપ પર આ રીતે કરો ચેક

SSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું આજે પરિણામ  આજે સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.

SSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ 08/05/2025  એટલે કે આજે જાહેર થશે. આજે સવારે   સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.  વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝલ્ટ જોઇ શકશો. ઉલ્લેખનિય છે કે,ધોરણ દસની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરી થઇ હતી, 8.92 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

વેબસાઇટથી પરિણામ આ રીતે કરો ચેક

GSEBની ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ

ગુજરાત SSC Result પર કિલક કરો

રિઝલ્ટ લીંકમાં રોલ નંબર એન્ટર કરો

બાદ આપને માર્કશીટ જોવા મળશે જેને ડાઉનલોડ કરી શકો છો

વોટસઅપમાં આ રીતે ચકાશો રિઝલ્ટ

વિદ્યાર્થીઓ વોટસઅપ દ્વારા સીધો પોતાનો સીટ નંબર એન્ટર કરીને રિઝલ્ટ જાણી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના GSEB ssc ધોરણ 10 રિઝલ્ટ whatapp દ્રારા 6357300971 પર તેમનો સીટ નંબર સેન્ડ કરી રિઝલ્ટ જોઇ શકશે.

સોમવારે જાહેર થયું હતું ધોરણ 12નું  પરિણામ

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. જિલ્લાનું સૌથી વધું 97.20 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લા અગ્રેસર રહ્યો હતો જેનું પરિણામ  92.91 ટકા આવ્યું હતુ..ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું હતુ..  જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15 ટકા પરિણામ આવ્યું હતુ.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું  હતુ. ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેંદ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ જાહેર થયું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું હતું, .  ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ જાહેર થયું  હતું.. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.   

 ક્યાં જિલ્લામાં કેટલા ટકા પરિણામ આવ્યું 

  • ધો.12 સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લાનું 93.61 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું 89.15 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં પંચમહાલ જિલ્લાનું 89.73 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું 93.33 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં ભાવનગરનું 95.82 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં મહેસાણા જિલ્લાનું 95.5 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં વલસાડમાં 89.52 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં સાબરકાંઠામાં 92.10 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરેંદ્રનગર જિલ્લાનું 95.76 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં આણંદ જિલ્લાનું 93.46 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લાનું 93.6 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં નવસારી જિલ્લાનું 95.61 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લાનું 93.3 ટકા પરિણામ
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં પોરબંદર જિલ્લાનું 90.84 ટકા પરિણામ

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget